બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to heavy rains in Junagadh district, many food shortages have occurred

PHOTOS / જૂનાગઢની આ તસવીરો જોઈ લો, ભારે વરસાદે કેવી ખાનાખરાબી સર્જી, પાણીના વહેણમાં તણાયેલી આવી ગાડીઓની હાલત તમે ક્યારે જોઈ નહીં હોય

Dinesh

Last Updated: 10:52 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક ખાનાખરાબી થઈ છે, જ્યાં જુઓ ત્યાં ફક્તને ફક્ત વરસાદે સર્જેલી તારાજી જોવા મળી રહી છે

  • જૂનાગઢ જિલ્લામાં વરસાદે સર્જી તારાજી
  • પાણીમાં કાર અને અન્ય વાહનો તણાયા
  • પાણીના પ્રવાહે ગાડીઓને વેર વિખેર કરી નાંખી

સૌરાષ્ટ્રમાં ઘણા દિવસોથી અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક ખાનાખરાબી થઈ છે. જ્યાં જુઓ ત્યાં ફક્તને ફક્ત વરસાદે સર્જેલી તારાજી જોવા મળી રહી છે. જૂનાગઢવાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનો મેઘતાંડવ થશે પાણી પાણી થઈ જસે. સમગ્ર જૂનાગઢમાં હાલ મોટી જળ હોનારત થઈ હોય તેવુ જાણવા મળી રહ્યું છે. જ્યાં પાણીમાં કાર અને અન્ય વાહનો તણાયા હતા. પાણીમાં તણાયેલી ગાડીઓ વન વિખેર થઈ ગઈ છે જેના કેટલાક ફોટા સામે આવ્યા છે. 

જુઓ તસવીર

વરસાદે સર્જેલી તારાજીના દર્શ્યો

પાણીના પ્રવાહમાં કારો તણાઈ

મોટી જળ હોનારત જેવા દર્શ્યો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ