બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

VTV / ગુજરાત / Drugs worth 480 crores recovered from the Mediterranean in Gujarat, a major success in the joint operation

BIG NEWS / ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ, સંયુક્ત ઓપરેશનમાં મળી મોટી સફળતા

Dinesh

Last Updated: 04:45 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drugs seized: ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાંથી 70થી 80 પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે, જેની કિંમત અંદાજે રૂપિયા 480 કરોડ છે

ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.  ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાંથી 70થી 80 પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે. અત્રે જણાવીએ કે, બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. આ ડ્રગ્સની અંદાજિત કિમત 480 કરોડનું હાવોની વિગતો ધ્યાને આવી છે..

 

ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

તારીખ 11 અને 12 માર્ચે રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) ગુપ્ત માહિતીના આધારે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી, જે ડ્રગ્સની કિંમત આશરે રૂ. 480 કરોડ હોવાની વિગતો છે. આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી. આ ઓપરેશનમાં ICG, NCB અને ATS ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો પ્રદર્શિત થયા હતા.

ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધરાયું હતુ

ભારતીય કોસ્ટ ગાર્ડે, એજન્સીઓના ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 11 માર્ચ સોમવારના રોજ અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરાયું હતું. ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ હાથ ધર્યું હતું. શોધખોળ કર્યા પછી ICG જહાજો, NCB અને ATS ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી હતી. 

વાંચવા જેવું: હવે આ દેશની સરકારે સ્વામિનારાયણ મંદિર બનાવવા BAPSને આપી સામેથી ઑફર, કહ્યું 'હું અભિભૂત છું'

બોટમાંથી 6 પાકિસ્તાનીઓની કરાઈ ધરપકડ

બોટમાં છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આશરે 80 કિલો જેટલો રૂપિયા અંદાજે રૂપિયા 480 કરોડનો ડ્રગ્સ ઝડપાયો છે. જેમાં બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં કામગીરી હાથ ધરાઈ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ