બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ફેશન અને સૌંદર્ય / dont pop your pimples with towel or hands, can cause side effects for your skin

લાઇફસ્ટાઇલ / શું ખીલને રૂમાલથી દબાવીને ફોડી નાખો છો? આવું કરશો તો આ 6 ખતરનાક સ્ક્નિ પ્રોબ્લેમ માટે રહેજો તૈયાર

Vaidehi

Last Updated: 04:44 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચહેરા પર આવેલા પિંપલ્સને ફોડવાથી મોટી સ્કિન પ્રોબલેમ્સ થઈ શકે છે. તેથી ક્યારેય ભૂલથી પણ પિંપલ્સને ટોવેલ કે હાથથી ફોડવું જોઈએ નહીં.

  • ચહેરા પર પિંપલ્સ આવવું એ સામાન્ય ઘટના
  • લોકો પિંપલ્સ ફોડવા હાથ અથવા ટોવેલનો ઉપયોગ કરે છે
  • પિંપલ્સ ફોડવું સ્કિન માટે અત્યંત હાનિકારક

શું તમે પણ ચહેરા પર સતત આવતાં પિંપલ્સથી કંટાળીને તેને ફોડી દેવામાં માનો છો? તો હવે ચેતી જજો કારણકે સતત પિંપલ્સને તોડવા કે ફોડવાથી તમને સ્કિન સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. પિંપલ્સને ફોડવાની 6 સાઈડ ઈફેક્ટ્સ છે.

1. આપણે જે ટોવેલનો ઉપયોગ શરીર લૂછવામાં કરીએ છીએ તેમાં ઘણાં બેક્ટેરિયા હોઈ શકે છે. જો તમે તેનાથી પિંપલ્સને ફોડો છો તો બેક્ટેરિયા સ્કિનની અંદર જઈ શકે છે જેના લીધે ઈંફેક્શન ફેલાઈ શકે છે. 

2. ટોવેલનું કપડું હાર્ડ હોય છે તેથી જ્યારે તેનાથી પિંપલ્સ ફોડવામાં આવે ત્યારે સ્કિન છોલાઈ શકે છે. જેના લીધે તેમાં બળતરાં અથવા ઈંફેક્શનનો રિસ્ક રહે છે.

3. પિંપલ્સ ફોડવા માટે ટોવેલનો વધુ પડતો ઉપયોગ કરવાથી સ્કિન ડ્રાય થઈ શકે છે. તેનાથી પિંપલની સમસ્યા વધુ ગંભીર થઈ શકે છે. ટૂંકમાં ફાયદાની જગ્યાએ વધુ નુક્સાન થઈ શકે છે.

4. જ્યારે તમે પિંપલને દબાવો છો તો તમારા હાથ અથવા નખમાં બેક્ટેરિયા હોય છે જે સ્કિનમાં ટ્રાંસફર થઈ જાય છે અને સ્કિન સંબંધિત સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે.

5. પિંપલ્સને ફોડવાથી તેની આસપાસની સ્કિન ડેમેજ થઈ શકે છે. ઘા, રેશિઝ અને સોજા જેવી સમસ્યાઓ વધી શકે છે.

6. જ્યારે પિંપલ્સને ટોવેલની મદદથી ફોડવામાં આવે છે ત્યારે તેની આસપાસની સ્કિન પોર્સમાં બેક્ટેરિયા જવાને લીધે આસપાસનાં એરિયામાં નવા પિંપલ્સ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ