બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Don't make this mistake while taking vehicle insurance, third party insurance will have so many benefits.

તમારા કામનું / વાહનનું ઈન્સ્યોરન્સ લેતા સમયે ન કરતાં આ ભૂલ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સથી થશે આટલા ફાયદા

Megha

Last Updated: 03:23 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્યોરન્સ લેવાનું કે રિન્યૂ કરવાનું વિચારી રહ્યા છો? તો આજે અમે તમને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ અને કોમ્પ્રીહેન્સિવ પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • ઈન્સ્યોરન્સ લેવાનું કે રિન્યૂ કરવાનું વિચારી રહ્યા છો?
  • થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ શું છે?
  • કોમ્પ્રીહેન્સિવ પોલિસી શું છે? 

આજકાલ લગભગ દરેક લોકો પાસે કાર કે બાઇક હોય જ છે અને જો તમે તમારી કાર અથવા બાઇક માટે મોટર ઈન્સ્યોરન્સ લેવા ઈચ્છો છો અથવા તેને રિન્યૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે.  ઈન્સ્યોરન્સ લેવા કે રિન્યૂ કરવાનું વિચારી રહ્યા થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ અને કોમ્પ્રીહેન્સિવ પોલિસી વિશે જાણવું જોઈએ. એટલા માટે જરૂરી છે કારણ કે અકસ્માતની સ્થિતિમાં વીમા સંબંધિત શરતોનું સખતપણે પાલન કરવામાં આવે અને જો એવી સ્થિતિમાં તમને તેના વિશે ન ખબર હોય તો તમને જ નુકસાન જઈ શકે છે. એટલા માટે આજે અમે તમને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ અને કોમ્પ્રીહેન્સિવ પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ શું છે?
જો તમે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ લીધો છે, તો આ અંતર્ગત અકસ્માતમાં તમારા વાહન દ્વારા થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે નાણાકીય વળતર મળે છે અને હાલ નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે. જો તમે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર લીધું છે, તો વીમા કંપનીએ અકસ્માતમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા મિલકતને થયેલા નુકસાનની ભરપાઈ કરવી પડશે.

કોમ્પ્રીહેન્સિવ પોલિસી શું છે? 
જણાવી દઈએ કે કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ પ્લાન વાહન માટે તમામ જરૂરી સુરક્ષા પૂરી પાડે છે અને આ અંતર્ગત ચોરી, કુદરતી આફતો, અકસ્માતો અને આગ વગેરેથી થતા નુકસાન સામે સુરક્ષા આપવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સ પ્લાનમાં થર્ડ પાર્ટી જવાબદારી સુરક્ષા પણ ઉપલબ્ધ છે. જો કે તમે તેને તમારા અનુસાર કસ્ટમાઇઝ કરી શકો છો.

આ કવર પણ લઈ શકો છો
તમારા વાહન માટે તમે ઝીરો ડેપ્રિસિયેશન કવર, એન્જિન પ્રોટેક્શન કવર, નો ક્લેમ બોનસ પ્રોટેક્શન કવર, રોડ સાઈડ અસિસટેન્સ કવર અને રિટર્ન ટુ ઈન્વોઈસ કવર પર પણ લઈ શકો છો. ઝીરો ડેપ્રિસિયેશન કવર લેવાથી તમે અકસ્માત પછી વાહનના મૂલ્યના નુકસાનને ટાળી શકો છો. બીજી તરફ, એન્જીન પ્રોટેક્શન કવર લેવાથી એન્જીન બદલવા કે રીપેર કરવાનું સરળ બને છે. આ સિવાય જો તમે રોડ સાઈડ અસિસટેન્સ કવર લો છો તો તમને વાહન રિપેર કરાવવાની સગવડ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ