બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

VTV / વિશ્વ / Extra / donald-trump-replied-kim-jong-says-he-too-have-powerful-nuclear-button

NULL / કિમ પર Trumpનો પલટવાર મારી પાસે વધારે મોટું અને શક્તિશાળી ન્યૂક્લિયર બટન

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL


વોશિંગ્ટન: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાર પલટવાર બાદ હવે એકબીજાને ધમકી આપવાનું શરૂ થયું છે. 

કિમ જોંગના ન્યૂક્લિયરનું બટન ટેબલ પર હોવાના નિવેદનનો ડોનાલ્ડ ટ્રંપે જવાબ આપ્યો છે.  ટ્રંપે ટ્વીટ કરીને તાનાશાહને જવાબ આપ્યો છે. ટ્રંપે એક પગલું આગળ વધીને કહ્યું છે કે તેમની પાસે વધારે મોટું ન્યૂક્લિયર બટન છે.

ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું છે કે નોર્થ કોરિયાના નેતાને તેના દુષ્કાળથી પ્રભાવિત દેશમાં કોઇ જણાવે કે મારી પાસે પણ ન્યૂક્લિયર બટન છે. ટ્રંપે ટ્વીટમાં લખ્યું છે કે કોઇ કિમ જોંગ ઉનને જણાવે કે મારી પાસે પણ ન્યૂક્લિયર બટન છે.  જે તેના બટનથી બહુ મોટો અને તાકતવર છે. મારૂ બટન કામ કરે છે. 

નોંધનીય છે કે આ પહેલા પણ કિમ જોંગ ઉને પોતાના ભાષણમાં એવી જાહેરાત કરી હતી કે એમની નવી ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલની જડમાં આખું અમેરિકા છે. કિમએ એવું પણ કહ્યું હતું કે અમે અમેરિકાના દરેક હિસ્સા પર પરમાણુ બોમ્બથી હુમલો કરવાની ક્ષમતા વિક્સિત કરી લીધી છે.  એવામાં જો ધમકી આપવાનો પ્રયત્ન ચાલુ રહ્યો તો ઉત્તર કોરિયા પરમાણુ હુમલા કરતાં અટકાશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ