બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Dominant Gujarati daughter! An achievement achieved by the fame of Surat that knowingly swells the chest

સ્વર્ણિમ સિદ્ધિ / દબદબો ગુજરાતી દીકરીનો! સુરતની ખ્યાતિએ હાંસલ કરી એવી સિદ્ધિ કે જાણીને ગજગજ ફૂલાઈ જશે છાતી

Mehul

Last Updated: 04:41 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના 46 વર્ષીય ખ્યાતિ પટેલે અનોખી સિદ્ધિ મેળવી છે .તેણીએ 48 કલાકમાં 220 કિમી અલ્ટ્રા મેરેથોન પૂર્ણ કરી  ઓલ ઇન્ડિયા લેવલે બીજા ક્રમાંકે આવ્યા છે

  • માનસિક હતાશાને મહાત આપતી મહિલા 
  • સુરતની ખ્યાતિ પટેલે મેળવી સોનેરી સિદ્ધિ 
  •  220 કિમી અલ્ટ્રા મેરેથોનમાં ભારતભરમાં દ્વિતિય 


સમાજમાં કેટલાય કારણો સર લોકો માનસિક હતાશાનો ભોગ બને છે. પરંતુ આ હતાશામાંથી બહાર નીકળીને તંદુરસ્ત જીવન જીવવાનું જોમ કેટલાક પાસે જ છે જેમનુ મોબળ મજબૂત છે તેવા લોકો ગમે તેવા 'ડીપ્રેશન'ને પણ ખાળી લઇ જીવનમાં નવા મુકામ હાંસિલ કરે છે. આવા જ એક મહિલા છે સુર્રત્ના ખ્યાતિ પટેલ. માનસિક તાણમાંથી બહાર નીકળવા દોડવાનું શરુ કર્યું અને આ લાગણી તેમને અલ્ટ્રા મેરેથોન સુધી દોરી ગઈ. 

સુરતના 46 વર્ષીય ખ્યાતિ પટેલે અનોખી સિદ્ધિ મેળવી છે .તેણીએ 48 કલાકમાં 220 કિમી અલ્ટ્રા મેરેથોન પૂર્ણ કરી  ઓલ ઇન્ડિયા લેવલે બીજા ક્રમાંકે આવ્યા છે. આ અલ્ટ્રા મેરેથોનમાં સુરતના 100 અને બહારના 45 દોડવીરોએ ભાગ લીધો હતો. ખ્યાતિ પટેલે ડીપ્રેશનમાંથી બહાર નીકળવા માટે દોડવાનું શરૂ કર્યું હતુ.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ