બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Do you want to eat Chopdeli Roti in Ghee? These people should not eat desi ghee even by mistake, avoid harm instead of benefits.

હેલ્થ / ઘીમાં ચોપડેલી રોટલી ખાઓ છો? આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ દેશી ઘી, ફાયદાની જગ્યાએ નુકસાન નોતરશો

Vishal Khamar

Last Updated: 11:14 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશી ઘી શરીર માટે ખૂબ સારૂ હોવા છતાં તે કબજિયાતની સારવારમાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકોએ ભૂલથી પણ ઘીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તે રોગને વધારે છે.

  • દેશી ઘી કબજિયાતની સારવારમાં ફાયદાકારક મનાય છે
  • પરંતું કેટલાક લોકોએ ભૂલથી પણ ઘી નું સેવન ન કરવું
  •  હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ઘી ન ખાવું જોઈએ

 ઘરનું શુદ્ધ ઘી ખાવાના ઘણા ફાયદા છે. તે કબજિયાત અને સાંધાનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.આ ઉપરાંત, તેનો સ્વાદ ખોરાકનો સ્વાદ વધારે છે.ઘી ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો હોવા છતાં પણ એ જરૂરી નથી કે તેનાથી બધાને સરખો ફાયદો થાય.જો તમે તમારા રોજિંદા આહારમાં દેશી ઘીનો સમાવેશ કરો છો, તો જાણો કયા લોકોએ ઘી ખાવાનું ટાળવું જોઈએ.નહીં તો ફાયદાને બદલે નુકસાન થવા લાગે છે.

ખરાબ પાચન ક્રિયા
જો કે ઘી કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. પરંતુ જો તમે ખરાબ પાચનક્રિયાનો સામનો કરી રહ્યા છો અને ખોરાક પચવાની પ્રક્રિયા ધીમી છે. તો તમારે જમતી વખતે ઘીનો બિલકુલ પણ ઉપયોગ ન કરવો જોઈએ.

ફેટી લિવર અથવા લિવર સિરોસિસ
જો તમે નોન-આલ્કોહોલિક ફેટી લિવરના દર્દી છો અથવા લિવર સિરોસિસ જેવી ગંભીર બીમારીનો ભોગ બન્યા છો. તો આ સંજોગોમાં ઘી બિલકુલ ન ખાવું જોઈએ. ફેટી લીવરની સમસ્યાના કિસ્સામાં ઘી ઝેર જેવું કામ કરે છે અને નુકસાન પહોંચાડે છે. 
જો તમને ઋતુગત તાવ હોય તો ઘી ન ખાઓ
જો તમને શરદી કે તાવ હોય તો દેશી ઘી બિલકુલ ન ખાઓ. તાવ અને શરદીમાં શરીરમાં કફની માત્રા વધી જાય છે અને ઘી આ કફને વધુ વધારવા લાગે છે. તેથી ઉધરસ અને તાવ હોય તો ઘી બિલકુલ ન ખાવું જોઈએ.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ઘી ન ખાવું જોઈએ
જો તમે હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શનથી પરેશાન છો તો તમારા આહારમાં દેશી ઘીનો સમાવેશ ન કરો. તેમાં યોગ્ય ફેટ હોવા છતાં તે નસોને બ્લોક કરવા લાગે છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો રહે છે. 
  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ