બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Dissatisfaction of the Supreme Court on the issue of application of covishield on covacin

નારાજગી / કોવેક્સિન પર કોવિશીલ્ડ લગાવાની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટની નારાજગી, કહ્યું લોકોની જીંગદી સાથે રમત ન રમી શકાય

Ronak

Last Updated: 07:34 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવેક્સિન પર કોવિશીલ્ડ લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી જેમા સુપ્રીમ કોર્ટે તેની નારજગી વ્યક્ત કરતા કહ્યું કે લોકોની જીંદગી જોખમમાં મન મુકી શકાય

  • કોવેક્સિન પર કોવિશીલ્ડ લગાવાની અરજી પર સુપ્રીમમાં સુનાવણી 
  • સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી પોતાની નારાજગી 
  • સુપ્રીમ કોર્ટો કહ્યું લોકોની જીંદગી સાથે રમત ન રમાય 

કોવેક્સિન લગાવી ચુકેલા લોકોને કોવિશીલ્ડ લગાવાની મંજૂરી આપવાને લઈને સુપ્રીમ કોર્ટમાં જે અરદી દાખલ કરવામાં આવી હતી તે અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. અરજી પણ સુનાવણી કરી રહેલા જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે અમે આ રીતનો કોઈ પણ આદેશ આપીને લોકોની જીંદગી સાથે રમત ન રમી શકીએ. 

WHOના નિર્ણયની રાહ જુઓ 

વધુમાં તેમણે કહ્યુ કે એવી માહિતી પણ સામે આવી છે કે ભારત બાયોટેક દ્વારા WHOને આવેદન આપવામાં આવ્યું છે જેથી તેને લઈને જલ્દી નિર્ણય આવશે. જેથી આપણે WHOના નિર્ણયની રાહ જોવી જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું આ અરજીમાં દખલગીરી કરવી હાલ જોખમ પાત્ર છે. જેથી પરિસ્થિતીને જોતા અરજી મામલે બીજી સુનાવણી દિવાળી પછી કરાવામાં આવશે. 

વિદેશ જવા મુદ્દે અરજી કરાઈ હતી 

સુ્પ્રિમ કોર્ટમાં વકીલ કાર્તિક સેઠ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમા તેમણે કહ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો વિદેશ જવા ઈચ્છે છે. પરંતુ તેમને પ્રવેશ નતી મળતો બીજી તરફ હજું WHO દ્વારા પણ કોવેક્સિનને માન્યતા આપવામાં નખી આવી. 

WHOને આવેદન આપ્યું 

સમગ્ર મામલે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અમારી પાસે કોઈ ખાસ ડેટા નથી. કેન્દ્ર પણ લોકોને ફરી વેક્સિનેશન માટે ન કહી શકે. જેથી અમે લોકોની જિંદગી સાથે રમત ન રમી શકીએ. ઉલ્લેખનીય છે કે એવી માહિતી સામે આવી છે કે ભારત બાયોટેકે WHOને આવેદન આપ્યું છે. જે આ મુદ્દે નિર્ણય લેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ