બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / DGCA meeting About dubai kozhikode air india flight splits karipur runway

બેઠક / કેરળ પ્લેન ક્રેશ મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની બેઠક, આ અધિકારીઓ બેઠકમાં હજર

Dharmishtha

Last Updated: 07:36 AM, 8 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળના કોઝિકોડમાં કારીપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું વિમાન એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતુ.જેને પગલે પાયલટ સહિત 15 જેટલા લોકોના મોત નિપજ્યા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. DGCAએ આ મામલે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની બેઠક કરી છે.

  • નાગરિક ઉડ્ડયન મંત્રાલયની બેઠક
  • DGCAના ડાયરેક્ટર જનરલ સહિતના અધિકારીઓ હાજર
  • AAI અને એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ પણ હાજર

કેરળ પ્લેન ક્રેશ ઘટના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની બેઠક કરવામાં આવી છે.  આ મિટિંગમાં DGCAના ડાયરેક્ટર જનરલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે.  AAI અને એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ પણ હાજર રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે  આ વિમાન રનવે પર લપસ્યું હતું અને ત્યારબાદ 35 ફૂટ ઉંડી ખીણમાં જઈને પડતા આ ઘટના ઘટી હતી. ક્રેશ થયેલ દુબઈ-કોઝિકોડે ફ્લાઇટ X1344 બી બોઇંગ 737 વિમાન છે. આ વિમાનમાં કુલ 190 મુસાફરો હતા. જેમાં 183 મુસાફરો બે પાયલોટ અને 5 ક્રૂ મેમ્બર્સ સામેલ હતા. 

આ દુર્ઘટનામાં બે પાયલોટના નિધન થયા છે. જ્યારે 35 જેટલા મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. NDRFની ટીમ દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં ચાલુ છે. કોરોના મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ પ્લેન અહીં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે આ દુર્ઘટના અંગે વાત કરી હતી. તો આ ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યું હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ