બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Devil worshipper, 27, 'hacks her own parents, 49 and 57, to death with a machete

ખૌફનાક / શૈતાનની પૂજારણ, છોકરીએ કૂહાડીથી મા-બાપને કાપી નાખ્યાં, બિકિનીમાં તસવીર પોસ્ટ કરી

Hiralal

Last Updated: 03:02 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 વર્ષની એક યુવતીએ કુહાડીથી પોતાના મા-બાપને મારી નાખ્યાં હતા પછી પોતાની તસવીર પણ પોસ્ટ કરી હતી.

પોલેન્ડના ઓસ્ટ્રોડામાં 27 વર્ષની છોકરીએ એક ભયાનક કાંડ કર્યો છે. જેમણે પોતાને જન્મ આપીને મોટી કરી તે માતા-પિતાની ઘાતકી હત્યા કરી. યુવતીએ કુહાડીથી બન્નેને કાપી નાખ્યાં હતા એટલું જ નહીં પરંતુ હત્યા બાદ પિંક કલરની બિકિનીમાં પોતાની તસવીર પણ પોસ્ટ કરી હતી તે ઉપરાંત બીજા પણ અજીબોગરીબ વીડિયો પોસ્ટ કરતી રહી હતી. જોકે પોલીસે તપાસમાં યુવતી મનોરોગી હોવાનું જણાવ્યું છે. આ યુવતી પોતાની જાતને શૈતાનની પૂજારણ સમજતી હતી અને તેથી માતાપિતાની બલી ચઢાવી હતી. જોકે તે મનોરોગી નીકળી છે. આરોપી યુવતીનું નામ ક્લાઉડિયા ડબલ્યુ હોવાનું કહેવાય છે. ઘરમાંથી તેના માતા-પિતાની લાશ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. 

પોતાની જાતને શૈતાનની ઢીંગલી ગણતી 
તેણે શરૂઆતમાં આ ગુનાની કબૂલાત કરી હતી પરંતુ પાછળથી તેને નકારી કાઢી હતી. આ પછી પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યા હોવાનો ખુલાસો થયો હતો. ક્લોડિયાએ પોતાની જાતને 'લિલિથ, ધ ડેવિલ ડોલ' તરીકે વર્ણવી છે. "નફરતનો જાદુ - જૂનો ભૂલી ગયેલો ભયાનક અવાજ. 

માતાપિતાની હત્યા બાદ પિંક કલરની બિકિનીમા તસવીર પોસ્ટ કરી
આરોપી યુવતીએ પહેલા માતાપિતાને કુહાડીથી કાપી નાખ્યાં ત્યાર બાદ પોતાની બિકિનીવાળી તસવીર પોસ્ટ કરી હતી. રપોલેન્ડમાં આ ઘટનાથી ચકચાર મચી છે. સહુ કોઈ ફિટકાર વરસાવી રહ્યાં છે. 

રાજધાની વોરસોમાં ડ્રગ્સ પણ લેતી હતી 
એક મિત્રનું કહેવું છે કે પાટનગર વોરસોમાં રહ્યા બાદ તેનું વર્તન બદલાઈ ગયું છે. તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું અને માનસિક રોગમાં સરી પડી હતી અને પોતાની જાતને શૈતાનની પૂજારણ સમજતી હતી. પોલીસે તેને ઘર નજીકથી પકડી હતી. કેસમા તેને આજીવન કારાવાસની સજા થઈ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ