બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Devi Maa lakshmi will shower money on these zodiac signs for the next 6 days

જ્યોતિષ શાસ્ત્ર / 6 દિવસ સુધી ધનવર્ષા કરતાં રહેશે માતા લક્ષ્મી: આ રાશિના જાતકો માટે ગુડ ન્યૂઝ, શુક્રની ચાલમાં બદલાવ

Bijal Vyas

Last Updated: 09:16 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષીઓનું માનીએ તો, શુક્ર દેવ અસ્ત થઇને 5 રાશિના જાતકોને ધનવાન બનાવી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે....

  • શુક્ર આ સમયગાળા દરમિયાન તમને સારા પરિણામ આપશે.
  • આ રાશિના જાતકોએ પ્રેમ સંબંધોનું ધ્યાન રાખવું
  • 7મા ભાવમાં શુક્ર વક્રી થઇ તમારા માટે લાભની સ્થિતિ લાવશે.

Maa lakshmi Krupa: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોની ચાલમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. જેમાંથી એક છે ધન, કીર્તિ, સમૃદ્ધિ અને સુખના પ્રતીક શુક્રની ચાલમાં પરિવર્તન થવા જઇ રહ્યું છે. જેની અસર આગામી 6 દિવસ સુધી રહેશે અને શુક્રની અસરને કારણે આ રાશિના લોકોને શુભ અનુભવ થશે.

વૃષભ રાશિ

  • શુક્ર આ સમયગાળા દરમિયાન તમને સારા પરિણામ આપશે.
  • તમારી જાતને સાબિત કરવાની સારી તક મળશે.
  • કરિયરમાં સારી પ્રગતિ થશે.
  • જીવનમાં સંતોષની અનુભૂતિ થશે.
  • વેપારમાં પણ નફો મળશે.
  • પરંતુ પ્રેમ સંબંધોનું ધ્યાન રાખવું.

આ 5 સંકેત મળે તો સમજી જજો કે તમારે ઘરે માં લક્ષ્મી સદાય બિરાજમાન થશે,  ચકલીનો પહેલો ઈશારો 5 signs show that mata laxmi is coming to your home soon  start preparing

મકર રાશિ

  • તમારા 7મા ભાવમાં શુક્ર વક્રી થઇ તમારા માટે લાભની સ્થિતિ લાવશે.
  • પૈસા કમાવવાના મામલામાં ફાયદો થશે.
  • જીવનમાં સંતોષ આવશે. ભાગ્ય તમારી સાથે રહેશે
  • કરિયર સંબંધિત સુખદ પરિણામો મળશે.
  • જીવનમાં સંતોષની લાગણી થશે.
  • વેપાર કરનારાઓ માટે સમય શુભ છે.
  • શેરબજારમાં નફો થશે (પરંતુ નિષ્ણાંતની સલાહ બાદ જ રોકાણ કરવાનું વિચારો)

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ