બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Defence minister Rajnath Singh reached to Rajouri interacted with soldiers at the Army Base Camp

J&K / ભારત માતાની રક્ષા કરી રહેલા જવાનો પાસે પહોંચ્યા રાજનાથ, રાજોરીમાં ખૂબ બિરદાવ્યાં, શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Vaidehi

Last Updated: 06:49 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષામંત્રી રાજનાથસિંહે J&Kનાં રાજૌરીમાં આવેલ આર્મી બેઝ કેમ્પની મુલાકાત કરી. સૈનિકોનાં પ્રયત્નોને પ્રોત્સાહિત કર્યું.

  • રક્ષામંત્રી રાજનાથસિંહ પહોંચ્યાં J&K
  • આર્મી બેઝ કેમ્પમાં સૈનિકો સાથે કરી મુલાકાત
  • સરહદ પર સુરક્ષાની સ્થિતિની કરી સમીક્ષા 

રક્ષામંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ-કાશ્મીરનાં રજૌરીમાં આવેલા કાંડી જંગલનાં વિસ્તારમાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર વચ્ચેની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યાં હતાં.

શહીદોને કર્યું નમન
રાજૌરીમાં રક્ષામંત્રીએ આર્મી બેઝ કેમ્પની મુલાકાત કરી. સાથે જ આતંકીઓ સાથેની લડાઈમાં શહીદ થયેલા સેનાનાં સૈનિકોને નમન કર્યું. એટલું જ નહીં લશ્કરી છાવણીમાં તૈનાત સૈનિકોને પ્રોત્સાહિત કર્યુ હતું. તેમણે શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે' સૈનિકોનું બલિદાન ક્યારેય નહીં ભૂલી શકાય..'

સૈનિકો સાથે કરી વાતચીત
રજોરીનાં આર્મી બેઝ કેમ્પની મુલાકાત દરમિયાન રક્ષામંત્રીએ 40 મિનીટ સુધી સરહદ પરની ઓપરેશનલ ક્ષમતાઓ અને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે આર્મીનાં સૈનિકો સાથે વાતચીત કરી અને તેમનાં પ્રયત્નોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે 'તમારો ઉત્સાહ જાળવી રાખો, તમને ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે.'તેમણે કહ્યું કે ભારત માતૃભૂમિની રક્ષા કરવા માટેની તેમની નિષ્ઠાને સલામ કરે છે. મુશ્કેલ પ્રદેશોમાં ભારતીય સૈનિકોનાં અતુલ્ય સાહસ, પ્રતિબદ્ધતા અને નિરંતર સાવચેતીનાં લીધે રાષ્ટ્ર સુરક્ષિત અનુભવે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ