બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / dates or khajoor health benefits daily to avoid weight gain and indigestion

Lifestyle / ખજૂર ખાવામાં ન કરતાં આ ભૂલો નહીંતર વજન વધશે એ પાક્કું, અપચો પહેલું લક્ષણ

Manisha Jogi

Last Updated: 10:23 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખજૂરને રિફાઈન્ડ શુગરનો સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. ખજૂરનું વધુ સેવન કરવાને કારણે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.

  • રિફાઈન્ડ શુગરનો સૌથી સારો વિકલ્પ છે ખજૂર
  • ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે
  • ખજૂરનું વધુ સેવન કરવાથી હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે

ખજૂરને રિફાઈન્ડ શુગરનો સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. અનેક લોકો ખજૂરનો મિઠાઈ તરીકે ઉપયોગ કરે છે. અનેક લોકો દરરોજ એકલી ખજૂર ખાતા હોય છે. હેલ્થ માટે ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન્સ હોય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. ખજૂરનું વધુ સેવન કરવાને કારણે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. 

ખજૂરમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનિજતત્ત્વો હોય છે, જેથી હાડકાં મજબૂત બને છે. ખજૂરમાં રહેલ પોટેશિયમથી બ્લડડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્ધી રહે ઠે. 100 ગ્રામ ખજૂરમાં 75 ગ્રામ કાર્બ્સ, 7 ગ્રામ ફાઈબર અને 2 ગ્રામ પ્રોટીન હોય છે. ખજૂરનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. 100 ગ્રામ ખજૂરમાં 280 કેલરી હોય છે. 

ખજૂરનું વધુ સેવન કરવાને કારણે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. જેથી વજન વધી શકે છે, જેના કારણે અપચો થઈ શકે છે. પ્રોસેસ્ડ ખજૂરનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. પ્રોસેસ્ડ ખજૂરમાં વધુ પ્રમાણમાં શુગર અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. નિષ્ણાંતો અનુસાર તમામ લોકોના શરીરની રચના અને દિનચર્યા અલગ અલગ હોય છે. આ કારણોસર ડોકટરની સલાહ અનુસાર ખજૂરનું સેવન કરવું જોઈએ. 

બાળકો માટે પણ ખજૂર  ગુણકારી છે
ખજૂર  ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે બાળકોનું વજન ઓછું હોય, હિમોગ્લોબિન (આયર્ન) અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમણે દરરોજ એક ખજૂર ખાવી જોઈએ. દરરોજ 2 થી 3 મહિના સુધી ખજૂર  ખાવાથી ફાયદો થઈ શકે છે. 

વધુ વાંચો: આંખોના નંબરથી બચવું છે? તો આજથી જ અપનાવો આ ટિપ્સ, ક્યારેય નહીં પહેરવા પડે ચશ્મા

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ