બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / આરોગ્ય / dark circle reason and solution: there are three types of dark circles

તમારા કામનું / આંખની ફરતે કાળા ધબ્બાના હોય છે ત્રણ પ્રકાર, આ ડાર્ક સર્કલ દૂર કરવાની ગજબ ટિપ્સ, કારણ સહિત જાણો ઉપાય

Vaidehi

Last Updated: 07:14 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને પણ ડાર્ક સર્કલ્સ છે? જાણો તમારા ડાર્ક સર્કલનો પ્રકાર અને ટિપ્સનો ઉપયોગ કરી તેને સરળતાથી કરો રિમૂવ.

  • ડાર્ક સર્કલ્સને દૂર કરવું છે મુશ્કેલી
  • ત્રણ પ્રકારનાં હોય છે આ ડાર્ક સર્કલ્સ
  • હાઈડ્રેશનથી લઈને અનેક કારણો હોઈ શકે છે જવાબદાર

ડાર્ક સર્કલ્સ એટલે કે આંખોની નીચેનાં કાળા કુંડાળા સમગ્ર ચહેરાનો ગ્લો Dull કરી દે છે. તેને છૂપાવવું કે દૂર કરવું સરળ નથી હોતું તેથી કેટલાક લોકો મેક-અપની મદદ લે છે. ડાર્ક સર્કલ્સ એ સામાન્ય પ્રોબ્લેમ છે કારણકે આ મહિલા અને પુરુષ બંનેને પ્રભાવિત કરે છે. પરંતુ મોટાભાગનાં લોકો એ નથી જાણતા કે ડાર્ક સર્કલ્સનાં પણ ટાઈપ હોય છે.

શા માટે થાય છે ડાર્ક સર્કલ્સ?
આંખોની નીચેની સ્કીન સેંસિટિવ હોય છે અને એ પિગમેંટેશનનો શિકાર જલ્દીથી બની જાય છે. ઉંમર વધવાની સાથે-સાથે સ્કિન ઢીલી પડવા લાગે છએ અને તેની અસર આંખની નીચે દેખાવા લાગે છે. કોલેઝોનની ઊણપને લીધે પણ સ્કિન ડાર્ક પડી શકે છે અને આંખોની નીચેની સ્કીન કાળી પડી શકે છે.

3 પ્રકારનાં હોય છે ડાર્ક સર્કલ્સ
1. ડાર્ક બ્રાઉન સર્કલ્સ

ડાર્ક બ્રાઉન કલરનાં કુંડાળાને લીધે આંખો થાકેલી નજર આવે છે. આવું થવા પાછળનું કારણ સોજો, એલર્જી, આંખઓને રબ કરવું, હોર્મોનલ પ્રોબ્લેમ, જેનેટિક સમસ્યા વગેરે હોઈ શકે છે. આ પ્રકારનાં ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે હેલ્થ પર ધ્યાન દેવું જોઈએ.

2.બ્લેક ડાર્ક સર્કલ
મોટાભાગનાં મામલાઓમાં આ પ્રકારનાં ડાર્ક સર્કલ્સ હોય છે. આંખોની નીચે કાળા કુંડાળા આજકાલ સામાન્ય છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે ઓછી નીંદર અથવા સ્ટ્રેસ. આ સિવાય કોલેઝોનનાં પ્રોડક્શનમાં ઊણપ હોવાને લીધે પણ બ્લેક ડાર્ક સર્કલ્સ આવી શકે છે. જો સ્કિનમાં ફેટી ટિશ્યૂ હોય છે તો પણ આ સમસ્યા આવી શકે છે. તેને દૂર કરવા માટે સ્કિનમાં હાઈડ્રેશન જાળવી રાખવું જોઈએ જે માટે કાકડી કે અન્ય ચીજોનું સેવન કરવું.

3. બ્લૂ કે પર્પલ કલરનાં ડાર્ક સર્કલ્સ
લાઈફસ્ટાઈલ યોગ્ય ન હોવાને કારણે આ પ્રકારની સમસ્યા શક્ય છે. ખરાબ ડાઈજેશન, બ્લડ સર્ક્યુલેશન યોગ્ય ન હોવું, નીંદર ન થવી, આયરનની ઊણપ, ડિહાઈડ્રેશન વગેરે કારણોસર ડાર્ક સર્કલ થઈ શકે છે. તેવામાં યોગ્ય નીંદર, અઠવાડિયામાં 2 વખત સ્ટીમ, હેલ્ધી ડાયટ અને વધુ પાણી પીવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ