બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cyber cell is continuously monitoring SMS and social media in Ahmedabad

લોકસભા 2024 / ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ખબર રાખવા સાયબર સેલની રચના, હેલ્પ લાઇન નંબર જાહેર

Dinesh

Last Updated: 10:30 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: અમદાવાદ સાયબર આચાર સંહિતા ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સાયબર સેલની રચના કરી છે, જેમાં સાયબર ક્રાઈમના DCP અજીત રાજીયણને નોર્ડલ ઓફિસર તરીકે નિમણૂંક કરાઈ છે

લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ચૂંટણી પંચ, પોલીસ સહિતનું તંત્ર કામે લાગ્યુ છે. ત્યારે અમદાવાદ સાયબર આચાર સંહિતા ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સાયબર સેલની રચના કરી છે. સાયબર ક્રાઈમના DCP અજીત રાજીયણને નોર્ડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે

સોશિયલ મીડિયા પર બાજ નજર
સાયબર સેલ દ્વારા અમદાવાદમાં SMS અને સોશિયલ મીડિયા પર સતત મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આપત્તિજનક મેસેજ ,સોશિયલ મીડિયા પર પોસ્ટ તેમજ યુ-ટ્યુબ પર ઓડિયો કે વીડિયો દ્વારા આચારસંહિતા કે કાયદા વ્યવસ્થાને નુકશાન પહોચાડનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

વાંચવા જેવું: આજે 4 અકસ્માત: સુરેન્દ્રનગરમાં ટ્રક ઘુસી જતાં કાકા ભત્રીજાનું મોત, તો અમદાવાદમાં નશેડી કોન્સ્ટેબલની કરતૂતે કર્યા ઘાયલ

હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો
જેમાં લોકપ્રતિનિધિ કલમ 1951 તેમજ ચૂંટણી આચારસંહિતા 1961 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો માટે એક હેલ્પલાઈન વોટ્સએપ નંબર 9974011140 જાહેર કર્યો છે. જેના પર લોકો પણ આવી પોસ્ટની માહિતી સાયબર ક્રાઈમ સુધી પહોંચાડી શકશે. સાયબર ક્રાઇમનાં અધિકારીઓ વાધાંજનક પોસ્ટ કે મેસેજ નહી કરવા નાગરિકોને અપીલ પણ કરી રહ્યાં છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ