બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / csk only 3rd team in ipl to win 20 more matches against one opponent team rcb

IPL 2024 / CSK બની IPLના ઇતિહાસમાં આવું પરાક્રમ કરનાર ત્રીજી ટીમ, જાણો શું રેકોર્ડ સર્જ્યો

Arohi

Last Updated: 09:09 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSK IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે IPL 2024ની પહેલી મેચમાં આરસીબીને 6 વિકેટથી હરાવી દીધી છે. આ મેચને જીતતાની સાથે જ CSKની ટીમે IPLમાં મોટો કમાલ કરી દીધો છે.

IPL 2024ની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આરસીબીને 6 વિકેટથી હરાવી છે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા આરસીબીની ટીમે ચેન્નાઈને 174 રનોનો ટાર્ગેટ આપ્યો જેને ચેન્નાઈ કિંગ્સે સરળતાથી હાસિલ કરી દીધો.

આરસીબીના બેસ્ટમેન ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સની આગળ ટકી ન શક્યા અને આ કારણે ટીમ મોટો સ્કોર ન બનાવી શકી. મેચ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મોટો કમાલ કરી નાખ્યો છે. 

CSKની ટીમે બનાવ્યો આ રેકોર્ડ 
IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ 21મી જીત છે. બન્ને ટીમોની વચ્ચે હજુ સુધી 32 મેચ રમાઈ છે. જેમાંથી CSKએ 21 અને આરસીબીએ 10 મેચ જીતી છે. ત્યાં જ 1 મેચનું કોઈ પરિણામ નથી આવ્યું. 

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજી એવી ટીમ બની ગઈ છે જેણે વિરોધી ટીમના સામે 20થી વધારે મેચ જીતી હોય. CSK પહેલા મુંબઈ ઇન્ડિયન્સે કલકત્તા નાઈટ રાઈડર્સ સામે 23 મેચ જીતી. ત્યાં જ કેકેઆરની ટીમે પંજાબ કિંગ્સ સામે 21 આઈપીએલ મેચ જીતી છે. 

વધુ વાંચો: IPLની શરૂઆત પહેલા CSK માટે સૌથી મોટી ખુશખબરી, આ વિકેટ ટેકર બોલર થયો ફિટ

IPLમાં એક ટીમના સામે સૌથી વધારે મેચ જીતનાર ટીમોની લિસ્ટ
MI Vs KKR- 23 મેચ 
CSK Vs RCB- 21 મેચ
KKR Vs PBKs- 21 મેચ
MI Vs CSK- 20 મેચ
CSK Vs DC- 19 મેચ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ