બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Crime News : Ahmedabad Bapunagar in Son killed mother
Dinesh
Last Updated: 11:00 PM, 14 August 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી ચકચારીત ક્રાઈમની ઘટના સામે આવી છે, પુત્રએ જ માતાની હત્યા કરતા વિસ્તારમાં અરરાટી મચી જવા પામી હતી. ભગતીનગર પાસેના મકાનમાં પુત્રએ વૃદ્ધ માતાની હત્યા કરી આપઘાતનો પ્રેયાસ કર્યાની માહિતી છે.
હથોડાથી હત્યા કરી
વૃદ્ધ માતાને પુત્રએ લોખંડના હથોડાથી હત્યા કરી હતી. પુત્રને દારૂના નશાની ટેવ હોવાની પણ વિગતો છે, જો કે, સમગ્ર ઘટનાને લઈ બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. જો કે, હત્યા કેમ કરી તે કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
પોલીસે તપાસ હાથ ધરી
માતા-પુત્રના પ્રેમને સર્મસાર કરતો કિસ્સો સામે આવતા હત્યારા પુત્ર પ્રત્યે ફિટકાર વ્યાપી છે. જો કે, આ ઘટનામાં પુત્રનું આવું પગલુ ભરવા પાછળનું કારણ જાણવા માટે પોલીસ જીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.