બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Cricketers took time off from cricket to play Holi, foreign players created a stir with Indians

IPL 2024 / ક્રિકેટમાંથી સમય કાઢીને ક્રિકેટરો રમ્યા હોળી, ભારતીયોની સાથે વિદેશી ખેલાડીઓએ મચાવી ધૂમ

Vishal Dave

Last Updated: 09:06 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉએ એક સેલ્ફી શેર કરી છે, જેમાં તેના ચહેરા પર જ નહીં પરંતુ તેના માથા પર પણ ગુલાલ લગાવવામાં આવ્યો છે

આવું ભાગ્યે જ બન્યું છે, જ્યારે હોળી અને IPLનો સંયોગ થયો હોય. આ વખતે જ્યારે આ સંયોગ બન્યો ત્યારે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો પણ પાછળ રહ્યા ન હતા. ઘણી ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઈપીએલમાં પણ હોળીનો આનંદ જોવા મળ્યો હતો. રંગોના આ તહેવાર પર દરેક લોકો રંગીન જોવા મળ્યા હતા. ચેન્નાઈના લોકો પણ ચેન્નાઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફ મેમ્બર અને પૂર્વ ક્રિકેટર ડ્વેન બ્રાવોના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેણે હોળીની ઉજવણીમાં હાજરી આપી હતી.

દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉએ એક સેલ્ફી શેર કરી

બીજી તરફ દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉએ એક સેલ્ફી શેર કરી છે, જેમાં તેના ચહેરા પર જ નહીં પરંતુ તેના માથા પર પણ ગુલાલ લગાવવામાં આવ્યો છે. તેની સાથે દિલ્હી ટીમના અન્ય ઘણા ખેલાડીઓ પણ જોવા મળી રહ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરને પણ બક્ષ્યો ન હતો.

 

તેમના ચહેરાથી લઈને આખા શરીર પર રંગ અને ગુલાલ લગાવવામાં આવ્યા હતા. આ તસવીરમાં ઈશાંત શર્મા અને અક્ષર પટેલ પણ જોવા મળે છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.  આ ઉપરાંત રોહિત શર્માનો હોળી રમતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 

અન્ય એક વીડિયોમાં રોહિત શર્મા હાથમાં પાણીની પાઇપ સાથે જોવા મળી રહ્યો છે. 

 

 

આ પણ વાંચોઃ મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો વચ્ચે મારામારી, એકનો કોલર પકડી 5-7 લોકો ફરી વળ્યા, ગડદાપાટુનો વીડિયો વાયરલ

બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સના સપોર્ટ સ્ટાફે પણ હોળી રમી હતી. KKRનો નવો મેન્ટર અને પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીર તેમની સાથે જોવા મળ્યો હતો અને બધાજ એકદમ પલળેલી અવસ્થામાં હતા. માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશી સપોર્ટ સ્ટાફના સભ્યો પણ આમાં સામેલ છે.

 

 

 

બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચેન્નાઈમાં લોકોને તેના ગીતો પર ડાન્સ કરવા માટે મજબૂર કરી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ