બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / cricketer mukesh kumar wedding with divya singh photos

ક્રિકેટ / ચટ મંગની.. પટ બ્યાહ... ત્રીજી મેચ પહેલા રજા લઈને ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરે દેશી અંદાજમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો

Manisha Jogi

Last Updated: 10:02 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની આગેવાની કરી રહેલા મુકેશ કુમાર ત્રીજી T20 પહેલા ઘરે પરત ફર્યા અને ગોરખપુરમાં ધામધૂમથી દિવ્યા સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

  • ભારતીય ક્રિકેટ ટીમના બોલર મુકેશ કુમારે લગ્નના બંધનમાં બંધાયા 
  • ત્રીજી T20 પહેલા ઘરે પરત ફરીને સાદાઈથી કર્યા લગ્ન
  • દિવ્યાના પ્રેમમાં બોલ્ડ થયા મુકેશ કુમાર

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારે લગ્ન કરી લીધા છે. બે દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની આગેવાની કરી રહેલા મુકેશ કુમાર ત્રીજી T20 પહેલા ઘરે પરત ફર્યા અને ગોરખપુરમાં ધામધૂમથી દિવ્યા સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

ગોરખપુરમાં લગ્ન
બિહારના ગોપાલગંજમાં રહેતા મુકેશકુમારે ઉત્તરપ્રદેશના ગોરખપુરની એક ખાનગી હોટલમાં લગ્ન કર્યા હતા. આ મુકેશ કુમારના લગ્ન સમારોહમાં પરિવારજનો અને મિત્રો જ હાજર રહ્યા હતા.

કપલનો અંદાજ
દિવ્યા લાલ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી અને મુકેશ કુમાર શેરવાનીમાં અદ્ભુત લાગી રહ્યા હતા. આ એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

દિવ્યાના પ્રેમમાં બોલ્ડ થયા મુકેશ
મંગળવારે સંપૂર્ણ વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ સંપન્ન થઈ હતી. ક્રિકેટર મુકેશ કુમારે છપરાની રહેવાસી દિવ્યા સિંહ સાથે લગ્ન કર્યા છે.

મુકેશ કુમાર ખુશ જોવા મળી રહ્યા છે
મેરેજના ફોટોઝમાં મુકેશ કુમાર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તમામ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. લગ્ન સમારોહ પૂર્ણ થયા પછી  મુકેશ કુમારે વડીલ અને સંબંધીઓના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. 

હલ્દી રસમ
મુકેશ કુમાર ગોપાલગંજ નગર વિસ્તારના કાકરકુંડ ગામના રહેવાસી અને ભારતીય ક્રિકેટ ટીમના પેસ બોલર છે. લગ્ન પહેલા મુકેશ કુમારનૂ હલ્દી સેરેમની થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ