બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Covovax trials begin in India, hope to launch it by Sept 2021: Adar Poonawalla

મહામારી / દેશમાં કોરોનાના વધતા કહેર વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટે આપી ખુશખબર, હવે શરુ કર્યું આ મોટું કામ

Hiralal

Last Updated: 04:25 PM, 27 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વની રસી બનાવતી સૌથી મોટી કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસની ત્રીજી રસી Covovax ની ટ્રાયલ શરુ કરાઈ છે.

  • સિરમ ઈન્સ્ટીટ્યુટે કોરોનોની બીજી રસી Covovax ની ટ્રાયલ શરુ કરી
  • કોવિશિલ્ડ સિરમ ઈન્સ્ટીટ્યુટની પહેલી રસી
  • સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને આપી જાણકારી

અગાઉ જૂન સુધીમા Covovax લોન્ચ કરવાની આશા રાખનાર અદાર પૂનાવાલાએ આજે બપોરે ટ્વિટ કરીને જણાવ્યું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં Covovax લોન્ચ કરવાની કંપનીની ગણતરી છે. બ્રિટનમાં Covovax ની ટ્રાયલ થઈ હતી તેમાં આ રસી 89.3 ટકા અસરકારક સાબિત થઈ છે. અને આફ્રિકન અને યુકે વેરિએન્ટની સામે પણ ટેસ્ટ કરાઈ છે. 

પૂનાવાલાએ જણાવ્યું કે અમેરિકાની રસી બનાવતી કંપની Novavax ની સાથે મળીને Covovax બનાવાઈ રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં તેની ટ્રાયલ શરુ કરાઈ છે. સપ્ટેમ્બર 2021 માં ભારતમાં લોન્ચ કરવાની આશા છે. 

ઉલ્લેખનીય છે કે Covovax સિરમ ઈન્સ્ટીટ્યુટની બીજી રસી છે. આ પહેલા સિરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશિલ્ડને ડીસીજીઆઈની મંજૂરી મળી ચૂકી છે. કોવિશિલ્ડને બીજા દેશોમાં પણ મોકલાઈ રહી છે. 
SIIએ ભારતમાં વેક્સિનની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા કહ્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા જ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરી રહ્યું છે અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનકાએ વિકસિત કર્યું છે.અદાર પૂનાવાલાએ કહ્યું કે, પ્રિય દેશો અને સરકારો, જેવું કે તમે લોકો કોવિશીલ્ડ વેક્સિનની સપ્લાઈની રાહ જોઇ રહ્યા છે. હું તમે સૌને વિનમ્ર નિવેદન કરું છું કે તમે સૌ ધીરજ રાખો. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ભારતમાં વેક્સિનની ભારે જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો છે. સાથે જ અન્ય દેશોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંતુલન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમે પોતાની તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ