બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus jagannath mandir ahmedabad chandan pooja

અમદાવાદ / કોરોના: જગન્નાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે એવી ઘટના કે જાણીને થશે આશ્ચર્ય

Kavan

Last Updated: 04:51 PM, 21 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસ ભરડો લીધો છે. ગુજરાતના અમદાવાદમાં કોરોનાના દર્દીઓને આંકડો એક હજારને પાર થઇ ચૂક્યો છે અને લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ પ્રખ્યાત જગન્નાથજી મંદિર અખાત્રીજના દીવસે ભગવાન જગન્નાથના રથની ધામધૂમથી નહીં થાય પૂજા.

  • અમદાવાદના જગન્નાથ મંદિર પર કોરોનાની અસર
  • જગન્નાથની ચંદન યાત્રામાં પ્રથમવાર કરાયો ફેરફાર
  • પહેલીવાર ચંદનયાત્રા માત્ર 5 લોકોની હાજરીમાં થશે 

પ્રાપ્ત થતી જાણકારી મુજબ,રાજ્યમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ નાજૂક હોવાથી કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુનો માહોલ છે ત્યારે ગુજરાતની ઓળખ સમાન જગન્નાથ મંદિર ખાતે ચાલુ વર્ષે માત્ર 5 જ લોકોની હાજરીમાં ચંદનયાત્રા યોજાશે. 

200 લોકોની હાજરીમાં યોજાતી ચંદનયાત્રા આ વખતે 5 લોકોથી જ સંપન્ન થશે 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લઇ જગન્નાથની ચંદન યાત્રામાં પ્રથમવાર મંદિર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરાયો છે. જે મુજબ હવે ચંદનયાત્રા માત્ર 5 લોકોની હાજરીમાં થશે. મહત્વનું છે કે દરવર્ષે અખાત્રીજના દિવસે 200થી વધુ લોકોની હાજરીમાં ચંદન યાત્રા યોજાય છે.પરંતુ આ વર્ષે કોરોનાને કારણે રથ પૂજામાં માત્ર 5 લોકો જોડાશે. 

શું હોય છે ચંદનયાત્રા ? 

આપને જણાવી દઇએ કે, અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરથી દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા યોજાય છે. જેમાં જગતનો નાથ નગરયાત્રાએ નીકળે છે અને પોતાના મોસાળમાં જઇને પરત ફરે છે. ત્યારે આ રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે ભગવાનના રથની અનેક લોકોની હાજરીમાં પૂજા થાય છે અને અખાત્રીજથી અષાઢી બીજે નીકળનારી રથયાત્રાની તૈયારી શરૂ થઇ જાય છે. આ પૂજાને ચંદનયાત્રા તરીકે ઓળખવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ