બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / વડોદરા / corona virus positive case vadodara gujarat total 36 cases

કોરોના વાયરસ / વડોદરાના યુવકનો કોરોના પોઝિટિવ કેસ, યુવકના પિતા શ્રીલંકાના પ્રવાસે ગયા હતા

Hiren

Last Updated: 01:12 AM, 25 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 36 કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ મંગળવારે મોડી રાત્રે સામે આવ્યો છે.

  • વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક કેસ પોઝિટીવ
  • નિઝામપુરા વિસ્તારના યુવકનો કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો
  • યુવાનના પિતા અને અન્ય લોકો શ્રીલંકાના પ્રવાસે ગયા હતા

વડોદરામાં વધુ એક વ્યક્તિ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિઝામપુરા વિસ્તારના યુવકનો કેસ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર ચિંતિત બન્યું છે. યુવાનના પિતા અને અન્ય લોકો શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. ત્યારબાદ યુવાનના પિતાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોનાના પોઝિટવ કેસની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.

રાજકોટમાં 2 વધુ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટમાં 2 વધુ દર્દીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હવે રાજકોટમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. રાજકોટના કુલ 12 દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા. જેમાંથી 2 લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જામનગરની  જી.જી હોસ્પિટલમાં કુલ 22 નમૂનાનું પરીક્ષણ કરાયું હતું. 20 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જે બે દર્દીના રિપોર્ટ નેગેટિવ તેમાંથી એક દર્દીની ઉંમર 75 વર્ષ છે. હાલ આ બંને દર્દી સારવાર હેઠળ છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 36 કેસ

આજે અમદાવાદમાં કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો. અમદાવાદમાં કુલ 13 પોઝિટિવ વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ 36 કેસ નોંધાયા છે. આજે સુરતમાં 2 અને વડોદરામાં 2 નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં 2 નવા કેસ આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6 પર પહોંચી છે. રાજકોટમાં મંગળવારે 2 નવા કેસ નોંધાયા હતા. રાજકોટમાં હાલ 1 કોરોના પોઝિટિવ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. વડોદરામાં કુલ 3 નવા કેસ મળતા કુલ પોઝિટિવ કેસ 7 થયા છે. ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ એક પણ નવો કેસ નથી મળ્યો. ગાંધીનગરમાં કુલ 6 કોરોના પોઝિટિવ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. કચ્છમાં પણ નવો કેસ નોંધાયો નથી. 1 વ્યક્તિની સારવાર ચાલી રહી છે. આમ, અમદાવાદ-13, સુરત-6, વડોદરા-6, ગાંધીનગર-6, રાજકોટ-1, કચ્છ-1 કોરોનાનો દર્દી સારવાર હેઠળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ