બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consume this spice decoction to prevent diseases in the midst of bitter cold

હેલ્થ ટિપ્સ / કડકડતી ઠંડી વચ્ચે બીમારીઓથી બચવા સમયાંતરે કરતા રહો આ મસાલાના ઉકાળાનું સેવન, થશે અનેક ફાયદા

Pooja Khunti

Last Updated: 08:31 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Winter Tips: ઠંડીનાં કારણે લોકો વધુ બીમાર થતાં હોય છે. બીમારીઓથી બચવા માટે આ મસાલાનાં ઉકાળાનું સેવન કરવું જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

  • અજમાનાં ઉકાળાનું સેવન પેટ માટે ફાયદાકારક
  • શિયાળાની અંદર લસણનું સેવન કરવું જોઈએ
  • તુલસીની અંદર એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે

દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમયે બીમાર પડવાની સંભાવનાઓ વધી જાય છે. તેનું એક માત્ર કારણ એ છે કે શિયાળામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. શિયાળામાં એવા પ્રદાર્થનું સેવન કરવું જોઈએ જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમે આ મસાલાનાં ઉકાળાનું સેવન કરી શકો. આ ઉકાળાનાં સેવનથી તમે બીમાર નહીં પડો. 

અજમા અને લસણ 
અજમાની અંદર કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફેટ, પ્રોટીન, ફાયબર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, આયોડિન અને કોપર જેવા તત્વ હોય છે. અજમાનાં ઉકાળાનું સેવન પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેનાથી શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. લસણનાં સેવનથી શરીર ગરમ રહે છે. જેના કારણે લોકો જલ્દી બીમાર પડતાં નથી. શિયાળાની અંદર લસણનું સેવન કરવું જોઈએ. તુલસીની અંદર એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેથી તુલસીનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. 

વાંચવા જેવું: શું તમે પણ શિયાળામાં મોર્નિંગ વૉક કરો છો? જાણો કેટલું ચાલવું સૌથી બેસ્ટ અને કઈ વાતનું ખાસ રાખવું જોઈએ ધ્યાન

જીરા-લસણનો ઉકાળો 
જીરા, અજમા અને લવિંગનો ઉકાળો બનાવવો ખુબજ સરળ છે. એક બાઉલમાં એક ગ્લાસ પાણી લો. હવે તેની અંદર એક ચમચી અજમો ઉમેરો. તેની અંદર છીણેલી બે લસણની કરી ઉમેરો. ત્યારબાદ તુલસીનાં પાન અને 2 લવિંગ ઉમેરો. આ પાણી ઊકળે ત્યાં સુધી તેને પાકવા દો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. રાત્રે સુતા પહેલા આ પાણીનું સેવન કરવું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ