બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / constipation cure home remedies benefits of drinking drumstick juice

Drumstick Juice / કબજિયાત અને પેટમાં થતી બળતરામાંથી આરામથી મળશે રાહત, બસ રોજ સવારે આ શાકભાજીનું જ્યુસ પીવાનું કરી દો ચાલુ

Bijal Vyas

Last Updated: 08:48 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે કબજિયાત અને પેટમાં ગેસ થવાને કારણે ઉઠવું-ઊઠવું પણ મુશ્કેલ થઈ જાય છે, તો તેવામાં ગભરાવાને બદલે આસાન ઘરેલું ઉપાય કરવા જોઈએ

  • આ જ્યૂસના સેવનથી નબળાઇ અને શરીરના દુખાવાની સમસ્યા દૂર થાય છે
  • પેટની ગંદકી અને ગેસને સંપૂર્ણ રીતે સાફ કરે છે.
  • સરગવાની શીંગનો રસ કોઈપણ આયુર્વેદિક દવાથી ઓછો નથી

Benefits of Drinking Drumstick Juice: આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને લગ્ન કે પાર્ટીઓમાં ભારે ખાવાનું ગમતું નથી, પરંતુ તેની આડઅસર બીજા દિવસે દેખાવા લાગે છે, જ્યારે કબજિયાત અને પેટમાં ગેસ થવાને કારણે ઉઠવું-ઊઠવું પણ મુશ્કેલ થઈ જાય છે, તો તેવામાં ગભરાવાને બદલે આસાન ઘરેલું ઉપાય કરવા જોઈએ. આવી સ્થિતિમાં કોઈ હેલ્ધી વસ્તુની મદદથી રાહત મેળવી શકાય છે. આવો જાણીએ તેના વિશે....

સારા સ્વાસ્થ્ય માટે જરુર પીઓ આ જ્યૂસ 
ડ્રમસ્ટિક એટલે કે સરગવાનું શાક આપણા ઘરોમાં ચોક્કસપણે બનાવવામાં આવે છે, તેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેને સાંભરમાં પણ ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનો રસ તમને જિદ્દી કબજિયાતથી રાહત અપાવી શકે છે. આવો જાણીએ કે સરગવાની શીંગોનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

વાયરલ ઈન્ફેક્શનના ખતરા સામે રામબાણ છે પાલકનો જ્યુસ, ફાયદા જાણીને રહી જશો  દંગ | Spinach juice is beneficial against the threat of viral infection

સરગવાની શીંગોનું જ્યૂસ પીવાના ફાયદા 
1.કબજિયાતથી છૂટકારો

કંઈપણ આડુ-અવડુ ખાવાની ટેવ કબજિયાતને બિનજરૂરી નોતરો આપે છે. જો તમે બધા પ્રયત્નો પછી પણ કબજિયાતથી છૂટકારો મેળવી શકતા નથી, તો તમે ઘરે જ સરગવાની શીંગોનો રસ કાઢી શકો છો. તેમાં પાચન ગુણો રહેલા છે, જે પેટની ગંદકી અને ગેસને સંપૂર્ણ રીતે સાફ કરે છે.

2. ડાયાબિટીસ 
ડાયાબિટીસના દર્દીઓ હંમેશા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ચિંતિત રહે છે, આવી સ્થિતિમાં ડોક્ટરો તેમને હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપે છે. તેમના માટે સરગવાની શીંગનો રસ કોઈપણ આયુર્વેદિક દવાથી ઓછો નથી. તે ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

drumstick-moringa-oleifera-veggie-health-benefits-side-effects-precautions

3. હાડકા મજબૂત બને છે
બહુ ઓછા લોકો જાણે છે કે સરગવાનો જ્યુસ પીવાથી હાડકાંને જબરદસ્ત તાકાત મળે છે. અત્યારના સમય ફાસ્ટફૂડ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આપણા હાડકાંને યોગ્ય પોષક તત્વો મળતા નથી, જેના કારણે આખું શરીર નબળું પડવા લાગે છે. સરગવાના રસમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેના કારણે નબળાઇ અને શરીરના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ