બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / cng kit installation after market better or not cng kit installation or company fitted details

ઓટો ટિપ્સ / CNG ફીટ કરેલી કાર ખરીદવી કે બહારથી કીટ લગાવવી સૌથી બેસ્ટ? ફટાફટ દૂર કરો તમારું કન્ફ્યુઝન

Arohi

Last Updated: 02:27 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CNG Kit Installation: બજારમાં સીએનજી કિટ 32000થી શરૂ થાય છે. કંપની સીએનજી ફિટેડ કારમાં લીકેજ, ઈલેક્ટ્રિક સેફ્ટીનું ખાસ ધ્યાન રાખે છે.

  • કારમાં CNG ફીટ બહારથી કરાવવું? 
  • કે કંપની ફિટેડ CNG કીટનો ઉપયોગ કરવો? 
  • જાણો કયો ઓપ્શન તમારા માટે રહેશે બેસ્ટ? 

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે લોકો સીએનજી કાર તરફ વળ્યા છે. તેને ધ્યાનમાં રાખતા કાર નિર્માતા કંપનીઓ પણ સતત માર્કેટમાં ઘણી નવી સીએનજી ગાડીઓ લઈને આવી રહી છે. બજારમાં જુની પેટ્રોલ ગાડીઓને લઈને ઓફ્ટર માર્કેટ CNG કિટ લગાવવાનો પણ ઓપ્શન આપે છે. 

ત્યાં જ નવી પેટ્રોલ કારોના મુકાબલે કંપની ફિટેડ સીએનજી કારોને ખરીદવી થોડી મોંધી પડે છે. જ્યારે કંપની ફિટેડ અનુસાર જુની કારમાં સીએનજી કિટ લગાવવી સસ્તો સોદો છે. હવે અહીં સવાલ એ ઉઠે છે કે આફ્ટર માર્કેટ CNG કિટ લગાવવું કેટલું યોગ્ય છે અથવા તો કંપની ફિટેડ સીએનજી કાર લેવી આપણા બડેટ માટે કેટલું ફાયદાકારક રહેશે. 

ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટરથી ઈન્સ્ટોલેશન 
જાણકારો અનુસાર CNG ફક્ત પેટ્રોલ કારમાં લાગે છે. આ ડીઝલ એન્જિનમાં કામ નથી કરતું. જો તમારી પાસે જુની પેટ્રોલ કાર છે તો તેમાં CNG કિટ ઈન્સ્ટોલ કરાવી શકાય છે. જુની કારમાં કંપની ફિટેડ અનુસાર આફ્ટર માર્કેટ CNG કિટ લગાવવી ખૂબ જ સસ્તી પડે છે. બસ બહારથી કિટ લગાવતા આપણે સર્વિસ સેન્ટર કે મેકેનિકની પસંદગી સમજી વિચારીને કરવી જોઈએ. કોઈ ઓથોરાઈઝ્ડ કે રજીસ્ટર્ડ સર્વિસ સેન્ટરથી જ કિટ લગાવો. 

આફ્ટર માર્કેટ CNG ફિટ અને કંપની ફિટેડમાં આ છે અંતર 
આફ્ટર માર્કેટ સીએનજી કિટ કંપની ફિટેડના મુકાબલે ઓછી સેફ છે. કંપની ફિટ લગાવતા પહેલા સુરક્ષા, માઈલેજ, કાર ક્ષમતા સહિત ઘણા પાસાઓ પર તે કિટની તપાસ કરે છે. ત્યાં જ આફ્ટર માર્કેર જે કિટ તમે લગાવી રહ્યા છો તે તમારી કારની એન્જિન ક્ષમતાને સપોર્ટ કરે તે જરૂરી છે. 

કંપની ફિટેડમાં આફ્ટર માર્કેટના મુકાબલે એક્સપીરિયન્સ મેકેનિક હોય છે. જેનાથી શોર્ટ સર્કિટ કે એન્જિનમાં ખરાબી આવવાના ચાન્સ ઓછા હોય છે. બજારમાં 32000થી લઈને 50000ની વચ્ચે સારી કંપનીની સીએનજી કિટ ઉપલબ્ધ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ