બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Circular to engage all the teachers and students of the state in cleaning work for one hour tomorrow

ગાંધીનગર / આવતીકાલે રાજ્યના તમામ શિક્ષકો-વિદ્યાર્થીઓને 1 કલાક સફાઇકામમાં જોડાવવા પરિપત્ર, તમામ DEOને અપાયા આદેશ

Vishal Khamar

Last Updated: 04:24 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વચ્છતા અભિયાન અંતર્ગત 1 લી ઓક્ટોમ્બરે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રવિવારે સફાઈ કરવા તમામ ડીઈઓ ને આદેશ કરવામાં આવ્યો છે. આ સફાઈ અભિયાનમાં શિક્ષકો- વિદ્યાર્થીઓને 1 કલાક સફાઈ કામમાં જોડાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.

  • સ્વચ્છતા અભિયાન અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓને રવિવારે સફાઇનું ફરમાન
  • રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રવિવારે સફાઇ કરવા તમામ DEOને આદેશ
  • પહેલી ઓક્ટોબરે શિક્ષકો-વિદ્યાર્થીઓને 1 કલાક સફાઇકામમાં જોડાવા પરિપત્ર

2 ઓક્ટોબર 2014 ના રોજ ગાંધી જયંતિનાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેનાં ભાગ રૂપે વડાપ્રધાને 1 લી ઓક્ટોમ્બરનાં રોજ સવારે 10 વાગ્યે સૌ એ સાથે મળી સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેને લઈ રાજ્યનાં તમામ પ્રાથમિક શાળાઓનાં ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે.  તેમજ સાથે સાથે પરિપત્રમાં શિક્ષકો-વિદ્યાર્થીઓને સફાઈ કામમાં જોડાવા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.

ફાઈલ ફોટો

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રવિવારે સફાઇ કરવા તમામ DEOને આદેશ
સ્વચ્છતા અભિયાન અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓને રવિવારે સફાઈનું ફરમાન કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રવિવારે સફાઈ કરવા તમામ ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોમ્બરે શિક્ષકો-વિદ્યાર્થીઓને 1 કલાક સફાઈ કામમાં જોડાવા પરિપત્ર કરવામાં આવ્યો છે.  ત્યારે રવિવારે સવારે 10 થી 11 કલાક દરમિયાન શાળામાં સફાઈ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શાળાનાં પ્રાંગણ, અગાશી અને શાળાની આસપાસ સફાઈ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ