બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Chopper crash: Pilot cremated with state honours; will join

હેલિકોપ્ટર ક્રેશ / VIDEO : શહીદ પૃથ્વી સિંહના અંતિમ સંસ્કારની હૃદયદ્રાવક ઘટના, દીકરા-દીકરીએ જે કર્યું તે જાણીને રડવું નહી રોકાય

Hiralal

Last Updated: 08:27 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ પૃથ્વીસિંહના શનિવારે તેમના તમિલનાડુના ગામમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.

  • હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ વિંગ કમાન્ડર પૃથ્વી સિંહના અંતિમ સંસ્કાર 
  • 9 વર્ષીય દીકરા અવિરાજે પિતાના પાર્થિવ દેહ પરથી કેપ ઉઠાવીને પહેરી લીધી
  • અવિરાજની માતાએ કેપ 12 વર્ષની દીકરીને પહેરાવી
  • 12 વર્ષની દીકરી બોલી, પિતાની જેમ એરફોર્સમાં જોડાઈશ 

 અંતિમ સંસ્કારમાં શહીદના 9 વર્ષીય દીકરા અવિરાજ અને 12 વર્ષની દીકરી આરાધ્યાએ જે કર્યું તે જોઈને હાજર લોકોના કાળજે કરવત ફરી વળી હતી. દીકરા અવિરાજે પિતાના શબ પર રાખેલી કેપ ઉઠાવી લીધી અને પહેરી લીધી હતી અને પિતાને સલામી આપી. ત્યાર બાદ અવિરાજની માતાએ કેપ તેમની 12 વર્ષની દીકરી આરાધ્યાને પહેરાવી દીધી હતી. આરાધ્યાએ પણ કેપ પહેરીને પિતાને આખરી સલામી આપી. 

મોટી થઈને પિતાની જેમ એરફોર્સમાં જોડાઈશ
આવા ગંભીર પ્રસંગે પણ આરાધ્યાએ જે કહ્યું તે તો ખરેખર જાણવા જેવું હતું. આરાધ્યાએ કહ્યું કે હું મોટી થઈને પિતાની જેમ એરફોર્સમાં જોડાઈશ. પિતાને મુખાગ્નિ આપ્યા બાદ આરાધ્યાએ જણાવ્યું કે પિતા મારે માટે હીરો હતા અને હું તેમના પગલે ચાલવા માગુ છું. પિતા હમેંશા મને અભ્યાસમાં ધ્યાન આપવાની સલાહ આપતા. 

ડીએનએ ટેસ્ટને કારણે ઓળખ મોડી થઈ

શહીદ પૃથ્વીસિંહની ઓળખ મોડી થઈ હોવાને કારણે તેમના અંતિમ સંસ્કારમાં વાર લાગી હતી. આજે સવારે તેમનો મૃતદેહ તેમના ગામ પહોંચાડાયો હતો. તેમના અંતિમ સંસ્કારમાં આખુ ગામ હીબકે ચડ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ