બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / chandrayaan 3 landing update bollywood celebrties reaction hema malini kareena kapoor

મનોરંજન / Chandrayaan 3 ને લઈને બોલિવૂડમાં પણ અનેરો ઉત્સાહ: કરીના કપૂરથી લઈને હેમામાલિનીએ જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 02:22 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing: ચંદ્રયાન-3 પર દરેક લોકોની નજર છે. આ ખાસ અવસર પર બોલિવુડના સ્ટાર પણ ખૂબ જ વધારે એક્સાઈટેડ છે. ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર આ મિશન માટે શુભકામનાઓ પાઠવી છે.

  • Chandrayaan 3ને લઈને સ્ટાર્સ પણ ઉત્સાહીત
  • સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 
  • મિશન માટે પાઠવી શુભકામનાઓ 

હાલ દરેક લોકોની નજર આજે બનવા જઈ રહેલી ઔતિહાસીક ઘટના પર છે. જ્યારે  વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. આ ખાસ ક્ષણની રાહ દેશ જ નહીં પરંતુ દુનિયા પણ જોઈ રહી છે. આ મિશન ચંદ્રયાન 3ને લઈને ઈસરોએ કહ્યું છે કે અત્યાર સુધી મળેલી સફળતાથી આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે મિશનમાં સક્સેસ મળશે. Chandrayaan 3ને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન 3ને લઈને બોલિવુડના ઘણા સ્ટારે પોસ્ટ કર્યું છે અને વૈજ્ઞાનિકોને શુભકામનાઓ પાઠવી છે. 

 

હેમા માલિનીએ શેર કર્યો Chandrayaan 3નો ફોટો 
બોલિવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ Chandrayaan 3નો ફોટો શેર કરતા પોસ્ટ લખી છે. એક્ટ્રેસે લખ્યું- Chandrayaan 3ની લેન્ડિંગ માટે શુભકામનાઓ. Chandrayaan 3 જલ્દી જ ચંદ્રમા પર ઉતરશે. આ અમારા દેશ માટે ગૌરવની ક્ષણ છે. હું અને બધા દેશવાસીઓ આ અભિયાન માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. 

કરીના કપૂર ખાન 
Chandrayaan 3 મિશન માટે કરીના કપૂર ખાનનું રિએક્શન પણ ખૂબ ચર્ચામાં છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાની પોસ્ટને શેર કરતા કહ્યું- "આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. હું Chandrayaan 3ને લઈને એક્સાઈટેડ છું અને બન્ને બાળકોની સાથે 23 ઓગસ્ટની સાંજે Chandrayaan 3ની લેન્ડિંગ લાઈવ જોઈશ."

શિબાની કશ્યપે આ રીતે આપી શુભકામના
સિંગર શિબાની કશ્યપે ગીત ગાઈને બધાને Chandrayaan 3ના મિશનને લઈને શુભકામનાઓ આપી. શિબાનીએ દિલ હૈ છોટા સા ગીત ગાયું. 

સુભાષ ઘાઈએ કર્યું પોસ્ટ 
ફેમસ ડાયરેક્ટર સુભાષ ઘાઈએ પણ પોતાની શુભકામનાઓ ચંદ્રયાન-3ની લેન્ડિંગથી પહેલા વૈજ્ઞાનિકોને આપી છે. સાથે જ ચંદ્રની સાથે જોડાયેલી એક સ્ટોરી પણ તેમણે શેર કરી છે. 

સુખવિંદર સિંહે શેર કર્યો વીડિયો 
દેશના ફેમસ સિંગર સુખવિંદર સિંહે પણ એક વીડિયો મેસેજ દ્વારા લોકોને અપીલ કરી છે કે બધા આ ઉપલબ્ધિ માટે પ્રાર્થના કરે. તેની સાથે જ સિંગરે ફેમસ સોન્ગ 'જય હો' ગાઈને વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ