બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / chandra grahan 2023 donate these items according to your Rashi

ચંદ્ર ગ્રહણ 2023 / આજના દિવસે રાશિ અનુસાર કરવું જોઇએ આ ચીજોનું દાન, જીવન પર ક્યારેય નહીં થાય ખરાબ પ્રભાવની અસર

Bijal Vyas

Last Updated: 05:17 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ચંદ્ર ગ્રહણ અને બુદ્ધ પૂર્ણિમા. તો આવો જાણીએ જ્યોતિષ અનુસાર કે, આ ચંદ્ર ગ્રહણના દિવસ રાશિનુસાર શું દાન કરવુ જોઇએ.

  • ગ્રહણના દિવસે દાનનું ખૂબ જ મહત્વ 
  • વૃષભ રાશિના લોકોને ચોખાનું દાન કરવુ
  • સિંહ રાશિના જાતકોએ ઘઉં અને ગોળનું દાન કરવુ

donate these items:વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ 05 મે એટલે કે આજે થવા જઇ રહ્યું છે. આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે, સાથે ગ્રહણ પણ લાગી લઇ રહ્યું છે. તો આવો જાણીએ જ્યોતિષ અનુસાર કે, આ ચંદ્ર ગ્રહણના દિવસ રાશિનુસાર શું દાન કરવુ જોઇએ. 

1. મેષ રાશિઃ મેષ રાશિના જાતકોએ લાલ મસૂર, હળદરનું દાન કરવુ જોઇએ. તે સાથે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકાય છે. 

2. વૃષભ રાશિઃ વૃષભ રાશિના લોકોને ચોખાનું દાન કરવુ જોઇએ. 

3. મિથુન રાશિઃ મિથુન રાશિના લોકોએ ઓછામાં ઓછી પાંચ ગાયોને ઘાસ ખવડાવું જોઇએ. 

આજથી શુક્ર ગ્રહ બદલશે પોતાની ચાલ: 30 દિવસ સુધી ચમકશે આ રાશિના જાતકોની  કિસ્મત/ shukra gochar 2023 on chandra grahan venus transit in mithun or  gemini these zodiac signs will be lucky

4. કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોએ આ દિવસે બ્રાહ્મણોને સફેદ કપડા કે સફેદ ધોતીનું દાન આપવુ જોઇએ. 

5. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોએ ઘઉં અને ગોળનું દાન કરવુ જોઇએ. 

6. કન્યા રાશિઃ કન્યા રાશિના લોકોએ આ દિવસે ખીચડી કે લીલા મગનું દાન કરવુ જોઇએ. 

7. તુલા રાશિઃ તુલા રાશિના લોકોએ ચોખા તથા ખાંડનુ દાન અવશ્ય કરવુ. 

8. વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોએ ગોળ અથવા લાલ મસૂરનું દાન કરવુ જોઇએ. 

મે મહિનામાં આ રાશિના જાતકોને જોરદાર મોજ! શુક્ર, મંગળ અને સૂર્ય બદલવા જઈ  રહ્યા છે ચાલ, બનશે શુભ યોગ grah gochar nakshatra parivartan these zodiac  signs will be lucky

9. ધન રાશિઃ ધન રાશિના લોકોએ ગ્રહણ બાદ ગાયને ઘાસ અથવા કેળા ખવડાવા જોઇએ. 

10. મકર રાશિઃ મકર રાશિના લોકોએ આ સમયે તલથી બનેલી વસ્તુનું દાન કરવુ જોઇએ. 

11. કુંભ રાશિઃ કુંભ રાશિના લોકોએ ચોખા, ખાંડ કે હળદરનું દાન કરવુ જોઇએ. 

12. મીન રાશિઃ મીન રાશિના લોકોએ હળદર કે બેસનથી બનેલી વસ્તુનું દાન કરવુ જોઇએ. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ