બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Tech & Auto / CFMoto to enter India on 4 July, launch 4 models with AMW

ઑટો / તૈયાર થઇ જાવ જુલાઇમાં આવી રહ્યા છે 4 જોરદાર બાઇક્સ, Honda ને આપશે ટક્કર

vtvAdmin

Last Updated: 03:22 PM, 29 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાઇનાની મોટરસાઇકલ નિર્માતા કંપની ‘CF Moto’ એ નક્કી કરી લીધું છે કે જુલાઇ મહિનામાં કંપની પોતાના નવા બાઇક્સ ભારતમાં લૉન્ચ કરશે. કંપની નવા મૉડલ્સને પ્રીમિયમ સેગમેન્ટમાં ઉતારશે.

હાલ કંપનીની વેબસાઇટ પર 4 બાઇક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી પહેલા કયું બાઇર લૉન્ચ થશે એ માટે વધારે જાણકારી નથી. 

ભારતમાં સીએફ મોટો 300 એનકે, 650 એનકે, 650 એમટી અને 650 જીટી નામનું મૉડલ્સ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ તમામ મૉડલ્સ પ્રીમિયમ હશે. કંપની સેલ્સ માટે હૈદરાબાદ, બેંગ્લોર, પૂના, મુંબઇ, ગોવા અને કોચીનમાં ડીલરશીપ ખોલશે. એના માટે કંપનીએ બેંગ્લોરની કંપની AMW ને ભારતમાં પોતાની પાર્ટનર બનાવી છે. જેની પાસે એક વર્ષમાં 10 હજાર બાઇક્સ ઉત્પાદન કરવાની ક્ષમતા વાળો પ્લાન છે. 

સોર્સ પ્રમાણે કંપનીની 300NK, 650NK, 650MT અને 650MT બાઇકમાંથી 300NK એન્ટ્રી લેવલ બાઇક હશે જેને સૌથી પહેલા લૉન્ચ કરી શકાય છે. આ સ્ટ્રીટ બાઇક હશે જેમાં સ્પોર્ટી લુક મળશે. તો બીજી બાજુ બાઇકમાં ફુલ એલઇડી હેડલેમ્પ અને ટર્ન ઇન્ડિકેટરક્સ આપવામાં આવ્યા છે. નવી 300 એનકેની સીધી સ્પર્ધા KTM 390 Duke, Honda CB300R અને BMW G310 R જેવી બાઇક્સ સાથે હશે. 

300NK બાદ કંપની પોતાનું આગળનું બાઇક 650MT  ને ભારતમાં લૉન્ચ કરશે. આ એક ટૂરિંગ બાઇક હશે જે લાંબી વિંડસ્ક્રીનની સાથે આવશે. આ બાઇકને ખાસ રીતે લૉન્ગ રાઇડ અને હાઇવેના હિસાબથી જ બનાવવામાં આવ્યું છે. જો કે કંપનીએ આ બાઇક્સની કિંમત માટે કોઇ જાણકારી આપી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ