બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / વિશ્વ / certified cuddle therapist kristiina link spending hours hugging and spooning strangers

ગજબ કે'વાય / દુઃખી લોકોને સાંત્વના આપવાનો નવો બિઝનેસ, ભેટીને સુવાનાં 17 હજાર લે છે આ મહિલા

Premal

Last Updated: 02:07 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી આજુબાજુ ઘણા એવા લોકો હોય છે, જે પોતાને દુ:ખી અને હારેલા અનુભવે છે. આવા લોકો જીવનમાં એકલા પડી ગયા હોય છે. આવા લોકોને સાંત્વના આપવાનુ કામ કરે છે ક્રિસ્ટીના લિંક નામની બ્રિટીશ યુવતી.

  • બોયફ્રેન્ડ હોવા છતાં અજનબીઓ સાથે ચિપકીને ઉંઘે છે આ મહિલા
  • દુ:ખી લોકોને પોતાની સાથે ઉંઘાડે છે અને સારું ફીલ કરાવે છે
  • મહિલા આ કામ કરી દર વર્ષે લાખો રૂપિયા કમાય છે

આ મહિલા કમાય છે લાખો રૂપિયા

દુ:ખી અને પોતાના જીવનમાં હારી ગયેલા લોકોને પોતાની સાથે ઉંઘાડે છે અને સારું ફીલ કરાવે છે. જો કે તેના બદલામાં મોટી ફી લે છે. મીડિયા રિપોર્ટસ મુજબ, ક્રિસ્ટીના આ કામ કરીને દર વર્ષે લાખો રૂપિયા કમાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અજનબીઓની સાથે એક વખત ઉંઘવાના 17 હજાર રૂપિયા લે છે. ક્રિસ્ટીના ફક્ત ઉંઘવાનુ જ કામ કરે છે. તેનાથી આગળ વધવાની કોઈને મંજૂરી નથી. તે દુ:ખી લોકોને ગળે લગાવીને પોતાની પાસે ઉંઘાડે છે અને તેને હિંમત આપે છે. જેના માટે કલાક મુજબ ચાર્જ વસૂલે છે.  

ક્રિસ્ટીના ગ્રાહકોને ભાવનાત્મક સપોર્ટ આપે છે

ક્રિસ્ટીના લંડનમાં રહે છે. 30 વર્ષીય ક્રિસ્ટીનાની પાસે એવા લોકો આવે છે, જે દુ:ખી અને ડિપ્રેસ્ડ હોય છે. ક્રિસ્ટીના જે કામ કરે છે, તેને કડલ થેરેપી કહેવામાં આવે છે. ક્રિસ્ટીના આ કામના બદલે એક સેશન માટે 17 હજાર રૂપિયા ચાર્જ લે છે. તે લોકોને ભાવનાત્મક સપોર્ટ આપે છે તથા તેની સાથે 1 થી 3 કલાક સુધીનો સમય વિતાવે છે. આ દરમ્યાન તેમને ગળે લગાવીને શાંતિ આપવાના પ્રયાસ કરે છે.

ગ્રાહકની સાથે સારું વર્તન કરે છે ક્રિસ્ટીના

ક્રિસ્ટીના આ સમય દરમ્યાન પોતાના ગ્રાહકોને હાથ પકડવા આપે છે અને પોતે તેમના વાળમાં હાથ ફેરવે છે. આ સિવાય તે અલગ-અલગ પોઝીશનમાં ગ્રાહકો સાથે સૂવે છે. ક્રિસ્ટીના કોઈ પણ ગ્રાહકને ત્રણ કલાકથી વધુની થેરાપી આપતી નથી. સૌપ્રથમ મગજને શાંત કરનારું સંગીત વગાડે છે અને પછી ગ્રાહકનો હાથ પકડીને તેની સાથે વાતચીત કરે છે. પછી તેના વાળ સાથે મસ્તી કરે છે અને ગળે લગાવીને તેની સાથે વળગીને ઉંઘી જાય છે. તે દર 15 મિનિટે પોઝીશન બદલે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ