બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Capsicum Shimla mirch benefits, it helps reducing weight and prevent cancer

ગુણમાં અવલ / શરીરમાં ઓક્સિજન નહીં ખૂટે, હાર્ટના હેલ્થીપણા સાથે વજન પણ ઘટશે, બસ પોષક તત્ત્વથી ભરપુર આ મરચું ટ્રાય કરો

Vaidehi

Last Updated: 07:59 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલ, પીળા અને લીલા રંગમાં ઉપલબ્ધ એવા શિમલા મિર્ચ એટલે કે કેપ્સિકમ ગુણકારી છે. શરીરને સ્વસ્થ રાખવામાં અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. જાણો ફાયદાઓ.

  • શિમલા મિર્ચ પોષક તત્વોથી હોય છે ભરપૂર
  • કેપ્સિકમ ખાવાથી શરીરને મળે છે કેલ્શિયમ, ફાઇબર
  • વજન ઘટાડવા અને કેન્સરથી બચવા માટે પણ મદદરૂપ

શિમલા મિર્ચ હવે તો લગભગ દરેક સિઝનમાં મળી આવે છે. તે મુખ્ય રીતે લાલ, પીળા અને લીલા રંગમાં મળે છે. તેમાં વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આવા સંજોગોમાં તેનું સેવન કરવાથી વજન પણ કન્ટ્રોલમાં રહે છે અને થાક તેમજ નબળાઇ દૂર થાય છે. તેમાં આયર્ન અને એન્ટી ઓક્સિડન્ટના ગુણો હોવાથી લોહીની કમી દૂર થવાની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચાવે છે. તેમે તેને શાક, સલાડ, નુડલ્સ, સેન્ડવિચમાં મિક્સ કરીને ખાઇ શકો છો. 

ડાયાબિટિસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન
શિમલા મિર્ચમાં ફાઇબર, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ હોવાના કારણે ડાયાબિટિસના દર્દીઓએ તેને પોતાના ખોરાકમાં જરૂર સામેલ કરવાં જોઇએ. તેનાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહેવામાં મદદ મળે છે. 
એન્ટી ઓક્સિડન્ટ ગુણ કરશે 

કેન્સરથી બચાવ
શિમલા મિર્ચમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી કેન્સર ગુણો હોય છે. આવા સંજોગોમાં તેનું સેવન કરવાથી તે શરીરમાં કેન્સર કોશિકાઓ બનતા રોકે છે. આવા સંજોગોમાં કેન્સરનો ખતરો ઓછો રહે છે. 

પંપિગને યોગ્ય બનાવીને હ્રદયને રાખશે સ્વસ્થ
પોષક તત્ત્વથી ભરપુર શિમલા મિર્ચનું સેવન કરવાથી આખા શરીરમાં ઓક્સિજનની માત્રા યોગ્ય રીતે પહોંચે છે. સાથે સાથે હ્રદયને બહેતર રીતે કામ કરવામાં પણ મદદ મળે છે. હાર્ટ પંપિંગને પણ યોગ્ય બનાવે છે. હાર્ટ એટેકનો ખતરો ઘટે છે. 

માંસપેશીઓ અને હાડકાંને બનાવશે મજબૂત
કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન સીથી ભરપુર શિમલા મિર્ચ માંસપેશીઓ અને હાડકાં મજબૂત બનાવે છે. તેના સેવનથી સાંધા અને શરીરના અન્ય ભાગમાં દુખાવાની પરેશાનીમાં રાહત મળે છે. 

કેલેરી ઓછી હોવાથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ
જે વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા ઇચ્છતી હોય તેણે સલાડમાં શિમલા મિર્ચ સામેલ કરવાં જોઇએ. તેમાં કેલરીની માત્રા ઓછી હોવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તેનાથી શરીરમાં એનર્જી આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ