બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / રાજકોટ / CAA protest section 144 imposed in Rajkot Gujarat

CAA વિરોધ / ગુજરાતમાં CAAના વિરોધને પગલે રાજકોટમાં કલમ 144 લાગુ, કમિશનરે બહાર પાડ્યુ જાહેરનામુ

Gayatri

Last Updated: 04:55 PM, 20 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CAAના વિરોધને પગલે અમદાવાદ અને વડોદરામાં તોફાન અને પથ્થરમારાને કારણે રાજકોટમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. અને 4થી વધુ લોકો ના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજકોટમાં સભા-સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

  • પોલીસે કરી શાંતીની અપીલ
  • અમદાવાદમાં થયા હતા તોફાનો
  • વડોદરામાં પણ છમકલા

રાજ્યમાં ઠેર -ઠેર CAA વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગાઠવવામાં આવ્યો છે. અમદાવાદમાં શાહઆલમ અને રખિયાલમાં પોલીસ ઉપર કાશ્મીર સ્ટાઈલમાં પથ્થરમારાની ઘટના ઘટી હતી જેમાં 19 પોલીસ કર્મી ઘાયલ થયા હતા. વડોદરામા પણ પોલીસ ઉપર પથ્થર મારો થયો હતો જેને પગલે રાજકોટમાં પણ આવી કોઈ હિલચાલ ન થાય તેને પગલે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 

પોલીસે કરી શાંતીની અપીલ

સાથે જ પોલીસે લોકોને શાંતી જાળવા અપીલ કરી છે. લોકોને કોઈ અફવામાં ન આવવા સૂચન આપવામાં આવી છે. રેલી યોજાવાની વાત વહેતી થતા પોલીસ એલર્ટ પર છે. શાંતીનો માહોલ યથાવત રાખવા પોલીસનો પ્રયાસ યથાવત રાખવામાં આવ્યો છે

પોલીસ કમિશનરે બહાર પાડ્યુ જાહેરનામું

રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. અને 4થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજકોટમાં સભા-સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ