બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / bride exercising in the gym pre wedding shoot done with dumbbells shitri watch video

OMG! / VIDEO: દુલ્હનનો શણગાર સજીને જીમ પહોંચી ગઈ મહિલા! લોકોએ કહ્યું- સાસરિયાઓ થઈ જાઓ સાવધાન

Arohi

Last Updated: 02:38 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વીટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી જીમમાં કસરત કરતી જોવા મળી રહી છે. તે દુલ્હનનો શણગાર સજીને આ કસરત કરી રહી છે.

  • ટ્વીટર પર વાયરલ થયો આ વીડિયો 
  • દુલ્હન બની મહિલા પહોંચી જીમ 
  • કસરત કરતા કરાવ્યું ફોટોશૂટ 

પ્રી વેડિંગ શૂટ ઘણા વર્ષોથી ટ્રેન્ડમાં છે. જેમાં વર-કન્યા શ્રેષ્ઠ અને સુંદર નજારો વચ્ચે લગ્ન પહેલાની તેમની યાદગાર તસવીરો ક્લિક કરે છે. ક્યારેક રોમેન્ટિક તો ક્યારેક ઐતિહાસિક જગ્યાને લોકો પસંદ કરે છે. ક્યારેક થીમ આધારિત ફોટો સેશન પણ થાય છે. કેટલીકવાર લોકો તેમના મૂડ અનુસાર ડેસ્ટિનેશન પસંદ કરે છે. 

કપડાં પણ સ્થાનને અનુકૂળ હોય તે પ્રમાણે પહેરવામાં આવે છે. પરંતુ કેટલાક કપલ્સ અથવા તો વર-કન્યા એવા હોય છે જે કંઈક અલગ કરવા માગે છે અને જે બધાનું ધ્યાન ખેંચવામાં સફળ થઈ જાય છે.

ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો 
ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જ્યારે દુલ્હન લગ્નના જોડામાં જીમમાં જોવા મળી ત્યારે લોકો કન્ફ્યુઝ થઈ ગયા. દુલ્હનને ડમ્બેલ્સ ઉપાડીને એક્સરસાઇઝ કરતી જોઈને લોકોએ સાસરિયાઓને સાવધાન રહેવાની ચેતવણી આપવાનું શરૂ કર્યું. લોકોએ કહ્યું કે જિમમાં પરસેવો પાડીને દુલ્હન સાસરિયાઓને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે બચકે રેહના રે બાબા.

દુલ્હને જીમમાં કરાવ્યું પ્રી-વેડિંગ શૂટ  
ઘણા લોકો એવા હોય છે જે કંઈક અલગ કરવામાં માને છે. આવી જ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લગ્નના જોડામાં જીમ પહોંચ્યા બાદ કસરત કરતી જોવા મળી હતી. જ્યારે તેણે ડમ્બેલ્સ ઉપાડીને ફોટોશૂટ કરાવ્યું. ત્યારે લોકોએ તેના સાસરિયાઓને સાવચેત રહેવાની ચેતવણી આપવાનું શરૂ કર્યું. 

દુલ્હન તેના પ્રી-વેડિંગ શૂટ માટે જીમમાં પહોંચી હતી જ્યાં માત્ર જીમના લોકો જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ લોકો તેને દુલ્હનના ડ્રેસમાં એક્સરસાઇઝ કરતી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પણ પછી એ સમજવામાં વાર ન લાગી કે આ કોઈ રૂટિન એક્સરસાઇઝ નથી પણ પ્રી વેડિંગ શૂટની અનોખી સ્ટાઈલ છે. જે સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ