બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / 'BJP spread false propaganda on onion export', Gujarat Kisan Congress exposes Wahvahi's conspiracy

ખેડૂતો સાથે દ્રોહ? / ડુંગળીની નિકાસ પર ભાજપે ખોટો પ્રચાર કર્યો ? ગુજરાત કિસાન કોંગ્રેસે કહ્યું આ તો વાહવાહીનું ષડયંત્ર

Vishal Dave

Last Updated: 09:38 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હજુ હટ્યો નથી અને 31 માર્ચ સુધી યથાવત છે તેવી વાત કહ્યા બાદ કિસાન કોંગ્રેસમાં રોષ

શું કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો નથી.. ? આ સવાલ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા સરકારને પૂછવામાં આવી રહ્યો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આ મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે.. તેમણે કહ્યું કે જો ખરેખર પ્રતિબંધ હટાવી લેવાયો હોય ગઇકાલે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હજુ હટ્યો નથી અને 31 માર્ચ સુધી યથાવત છે તેવી વાત કેમ કહી.. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. 

તેમ માંગ કરી છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી હોય તો ભાજપ સરકાર નોટિફિકેશન જાહેર કરે છે. નોટિફિકેશન જાહેર કર્યા વગર જ કેમ જાહેરાતો કરવામાં આવી રહી છે તેવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે કહ્યું કે જો પ્રતિબંધ હટાવ્યો જ નથી તો પછી જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી રહી છે.  

આ પણ વાંચોઃ દારૂ મુદ્દે બે ઠાકોર ધારાસભ્યો વિધાનસભામાં બાખડ્યા, સાંઠગાંઠ અને તોડની બંનેની ખૂલી પોલ, અધ્યક્ષ વચ્ચે પડ્યા

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો કે ખોટી માહિતી જાહેર કરીને ભાજપે ખેડૂતોનો દ્રોહ કર્યો છે. ખોટો પ્રચાર કરીને ખેડૂતોને ગુમરાહ કરવા બદલ  ભાજપે માફી માંગવી જોઇએ તેવી તેમણે માંગ કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ