બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / bjp mp maneka gandhi viral video said donkey milk soap keeps woman body beautiful

VIDEO / 'ગધેડીના દૂધનો સાબુ બનાવે છે મહિલાઓના શરીરને સુંદર..." મેનકા ગાંધીનું ચોંકાવનારું નિવેદન

Arohi

Last Updated: 12:03 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maneka Gandhi Video News: સાંસદ મેનકા ગાંધી એક વખત ફરી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમણે એક નિવેદમાં કહ્યું છે, "ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે."

  • મેનકા ગાંધી નિવેદનના કારણે ફરી ચર્ચામાં 
  • ગધેડીના દૂધનો સાબુ મહિલાઓને રાખે છે સુંદર: મેનકા 
  • લોકોને આપી તેનાથી નહાવાની સલાહ 

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુલ્તાનપુરના સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મંચ પર તે કહી રહ્યા છે કે ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે. તે કહે છે કે એક ખૂબ જ ફેમસ રાણી હતી 'ક્લિયોપૈટ્રા', તે ગધેડીના દૂધથી નહાતી હતી. 

રિપોર્ટ અનુસાર વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી કહે છે. "દિલ્હીમાં ગધેડીના દૂધનો સાબુ 500 રૂપિયામાં વેચાય છે. આપણે ગધેડીના દૂધ અને બકરીના દૂધનો સાબુ બનાવીએ તો?" તેમણે આગળ કહ્યું, "કેટલા દિવસ થઈ ગયા તમને લોકોને ગધેડા જોયે? તેમની સંખ્યા ઓછી થઈ રહી છે. ધોબીએ પણ ગધેડાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. લદ્દાખમાં એક સમુદાય છે જેમણે જોયું કે ગધેડાની સંખ્યા ઘટી રહી છે. માટે તેમણે ગધેડીનું દૂધ દોવાનું શરૂ કર્યું અને તેનો ઉપયોગ સાબુ બનાવવામાં કર્યો. ગધેડીના દૂધનો સાબુ મહિલાના શરીરને સદા સુંદર બનાવી રાખે છે."

વૃક્ષોને લઈને પણ કહી આ વાત 
જણાવવામાં આવી રહ્યું છે કે વીડિયો સુલ્તાનપુરના બલ્દીરાયમાં આયોજીત એક કાર્યક્રમનો છે. સાંસદે કહ્યું, "વૃક્ષ ગાયબ થઈ રહ્યા છે. લાડકીઓ આટલી મોંઘી થઈ રહી છે કે મર્યા બાદ પણ લોકો પોતાની પાછળ પરિવારને ગરીબ કરીને જાય છે. 15,000થી 20,000 રૂપિયા લાકડીના થાય છે. આનાથી સારૂ છે કે આપણે છાણના લાંબા કંડા બનાવીએ, તેમાં સુગંધીત સામગ્રી લગાવીએ. અંતિમ સંસ્કાર છાણના કંડાથી કરવામાં આવે." 

બકરી પાલન-ગાય પાલનના વિરૂદ્ધ 
મેનકા ગાંધીએ કહ્યું, "હું નથી ઈચ્છતી કે તમે જાનવરો દ્વારા કોઈ પણ પૈસા કમાઓ. આજ સુધી કોઈ પણ બકરી કે ગાય પાળવાથી અમીર નથી થયું." ત્યાર બાદ તેમણે કહ્યું, "આપણી પાસે એટલા ડોક્ટર નથી. સુલ્તાનપુરના 25 લાખ લોકોમાં મુશ્કેલથી ત્રણ ડોક્ટર હોય છે. ક્યારેક ક્યારેક એ પણ નહીં. જો કોઈ ગાય કે ભેંસ કે બકરી બિમાર થઈ જાય છે તો તેમના પર લાખો ખર્ચ કરવામાં આવે છે. મહિલાઓને કૃષિ પશુઓની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે કેટલું કરી શકે છે?" એટલામાં બકરી પાલન કે ગાય પાલનના વિરૂદ્ધ છું. તમને કમાણી માટે એક દશક લાગી જશે. કારણ કે જાનવર એક રાત્રે મરી જશે અને બધુ ખતમ થઈ જશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ