બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / BJP gave ticket to actress Kangana Ranaut

BIG NEWS / અભિનેત્રી કંગના રનૌતને ભાજપે આપી ટિકિટ, આ બેઠક પર લડશે ચૂંટણી,111 લોકસભા ઉમેદવારનું પાંચમું લિસ્ટ જાહેર

Ajit Jadeja

Last Updated: 09:26 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌતને મંડીથી જ્યારે જીતિન પ્રસાદને પીલીભીતથી બીજેપીએ મેદાનમાં ઉતાર્યા છે.

બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી આજે જાહેર કરી છે. જેમાં ભાજપે કંગના રનૌતને ટિકિટ આપી છે.  કંગના રનૌતને મંડીથી ટીકીટ આપવામાં આવી છે જ્યારે જીતિન પ્રસાદને પીલીભીતથી બીજેપીએ મેદાનમાં ઉતાર્યા છે.

 

બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી આજે જાહેર કરી છે. જેમાં ભાજપે કંગના રનૌતને ટિકિટ આપી છે.  કંગના રનૌતને મંડીથી ટીકીટ આપવામાં આવી છે જ્યારે જીતિન પ્રસાદને પીલીભીતથી બીજેપીએ મેદાનમાં ઉતાર્યા છે.

ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે પાંચમી યાદી બહાર પાડી છે. આ યાદીમાં અભિનેત્રી કંગના રનૌત સહિત 111 ઉમેદવારો જાહેર કર્યા છે. આ અગાઉ બીજેપીની નવી યાદી પહેલા ગાઝિયાબાદ સીટના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે જાહેરાત કરી હતી કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. શનિવારે રાત્રે દિલ્હી કાર્યાલયમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી પાર્ટી ચીફ જેપી નડ્ડા અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આગામી લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, જેની શરૂઆત 19 એપ્રિલે મતદાન સાથે થશે અને ત્યારબાદ સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.

ભારતીય જનતા પાર્ટીએ રવિવારે રાત્રે લોકસભા ચૂંટણી 2024 માટે તેની પાંચમી યાદી બહાર પાડી છે. આ યાદીમાં યુપી-બિહાર સહિત અન્ય ઘણા રાજ્યોના ઉમેદવારોના નામ છે. બીજેપીએ હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કંગના રનૌતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે યુપીની પીલીભીત સીટ પરથી વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. તેમના સ્થાને જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલા નવીન જિંદાલને હરિયાણાની કુરુક્ષેત્ર સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ