બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / 'Biporjoy cyclone will cause black calamity in the state, there will be floods in many places', Ambalal Patel's dire prediction

આગાહી / 'બિપોરજોય વાવાઝોડું રાજ્યમાં કાળો કહેર વર્તાવશે,અનેક સ્થળે પૂર આવશે', અંબાલાલ પટેલની ભયંકર આગાહી

Vishal Khamar

Last Updated: 09:12 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, બિપરજોય વાવાઝાડું રાજ્યમાં કાળો કેર વર્તાવશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થશે.

  • બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
  • "બિપરજોય વાવાઝોડું રાજ્યમાં કાળો કહેર વર્તાવશે"
  • "650 કિમીના વિસ્તારમાં વાવાઝોડું અસર કરશે"

બિપોજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્માંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.  બિપોરજોય વાવાઝોડું રાજ્યમાં કાળો કહેર વર્તાવશે. 650 કિમીના વિસ્તારમાં વાવાઝોડું અસર કરશે. રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વાવાઝોડાની વધુ અસર થશે. રાજસ્થાન અને પાકિસ્તાનમાં પણ વાવાઝોડાની અસર થશે. 150 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થશે. દરિયાઈ વિસ્તારમાં પણ વાવાઝોડાની ભારે અસર થશે. બિપોરજોયનાં કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે.  રાજ્યનાં અનેક સ્થળે પૂરની સ્થિતિનું નિર્ણાણ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાશેઃ અંબાલાલ પટેલ
વધુમાં અંબાલાલે જણાવ્યું હતું કે,  આ જે વાવાઝોડું છે તેની અસર માત્ર કચ્છનાં અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં છે. એવું નથી. ઓખા, જામનગર, પોરબંદર આ ભાગોની સાથે સાથે કચ્છનાં ભાગો. તેમજ આ વાવાઝોડાની અસર લગભગ ભારતનાં 100 થી 150 જેટલા ગામડાઓમાં રહે છે.  અમારા પરંપરાગત જ્ઞાન પ્રમાણે  જોઈએ તો વાવાઝોડાની અસર જબરજસ્ત થતી હોય છે.  આ વાવાઝોડાને ઘેરાવો 680 કિલોમીટર છે.  તેનાં અલગ અલગ લેયર હોય છે. 

વાવાઝોડાની પવનની ગતિ પણ ઘટી છેઃ અંબાલાલ પટેલ
આ લેયર જોતા એવું લાગે છે કે  હવે લગભગ તો પવનની ગતિ ઘટી ગઈ છે.  અને આપણે નિરાંત થઈ ગઈ. એવું નથી. જ્યારે આ લેયરમાં વારંવાર લેયર આવશે. અને આધુનિક જ્ઞાન પ્રમાણે પશ્ચિમ કાંઠે હવાનું દબાણ પણ ઓછું છે.  અને પાકિસ્તાન અને રાજસ્થાનમાં પણ ઓછું છે. એટલે આ વાવાઝોડાને જે વળાંક છે.  તે કન્વર્ઝનનાં પ્રમાણે ત્યાંજ થઈ શકશે અને આ વાવાઝોડું જે છે એનું નુકશાન પરંપરાગત જ્ઞાન પ્રમાણે  જોઈએ તો જ્યાંથી વાવાઝોડું પસાર થાય ત્યાંથી એક હજાર માઈલ સુધીમાં  પવન ફુંકાતો હોય છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ