બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news regarding Gujarat Board Class 10th and 12th General Stream Result

ગુજરાત / ધોરણ 10-12ના પરિણામોને લઈ મોટા સમાચાર, ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થવાના આરે, જુઓ ક્યારે રિઝલ્ટ આવશે

Malay

Last Updated: 08:19 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Board Exam Result 2023: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઈને મોટા સમાચાર, જૂનના પ્રથમ અઠવાડીયામાં જાહેર થઈ શકે છે પરિણામ.

 

  • ધો 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ થશે જાહેર 
  • જૂનના પ્રથમ અઠવાડીયામાં પરિણામ થશે જાહેર 
  • હાલ માર્કસની ડેટા એન્ટ્રીનું કામ છે ચાલુ 

માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જૂન મહિનામાં જાહેર થઈ શકે છે.  વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો જૂનના પ્રથમ અઠવાડીયામાં જાહેર થઈ શકે છે. 

બોર્ડના પરિણામ પહેલા એક્શનઃ CCTVમાં ધોરણ 10 અને 12ના 1130 વિદ્યાર્થીઓ  ગેરરીતિ કરતા પકડાયા, જુઓ શું થશે | 1130 students were caught for  malpractices in class-10 and 12 exams
ફાઈલ ફોટો

પરિણામને લઈને નવું અપડેટ 
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે,  મે મહિનાના ચોથા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ પણ મે મહિનાના ચોથા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. જોકે, હવે આ મામલે નવું અપડેટ આવ્યું છે. 

ધો.10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખે પરિણામ થઈ શકે  છે જાહેર | board Exam result may be declare in may and june this date
ફાઈલ ફોટો

આ મહિનાના અંત સુધીમાં તૈયાર થશે માર્કશીટ
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામના જૂનના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલ વિદ્યાર્થીઓના માર્ક્સની ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં ડેટા એન્ટ્રી અને માર્કશીટ તૈયાર થઈ જશે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

ધોરણ 10-12ના પરિણામોને લઈ મોટા સમાચાર, ઉત્તરવહી અને ડેટા એન્ટ્રીની કામગીરી  પૂર્ણ, જુઓ ક્યારે રિઝલ્ટ આવશે | The result of Gujarat Secondary Board Exam  was announced in the ...
ફાઈલ ફોટો

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )
સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ