બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / Big boss 13 salman khan fees per episode in the show

કમાણી / બિગ બૉસ 13 એક એપિસોડ માટે સલમાન લેશે આટલી ફી, જાણીને ચોંકી જશો

vtvAdmin

Last Updated: 11:11 AM, 23 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીના મોસ્ટ પૉપ્યુલર શો 'બિગ બૉસ 13' માં ભાગ લેનારા કન્ટેસ્ટન્ટ્સના નામ સામે આવી રહ્યા છે, પરંતુ હવે શોના હોસ્ટ સલમાન  ખાનની ફીસને લઇને પણ જાણકારી સામે આવી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન આ સિઝનમાં પોતાની ફીસ બમણી કરી શકે છે. બિગ બૉસ 13 માટે દરેક વિકેન્ડ એટલે કે 2 એપિસોડ માટે 31 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. શોમાં 13 વિકેન્ડ હશે, જે હિસાબથી સલમાન ખાન બિગ બૉસ 13 માટે 403 કરોડ રૂપિયાની રકમ વસૂલશે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

રિપોર્ટ્સની માનવામાં આવે તો, ગત વર્ષની સિઝન માટે સલમાન ખાનને વિકેન્ડના એક એસિસોડ માટે 12-14 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારે સિઝન 11માં સલમાનને એક એપિસોડ માટે 11 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, એ હિસાબથી સલમાન ખાનને સિઝન 11 અને સિઝન 12માં 300-350 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, બિગ બૉસ સિઝન 4 અને 6 માટે સલમાન ખાનને એક એપિસોડ માટે 2.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, જે પછી સિઝન 7 માં આ રકમ વધારીને 5 કરોડ રૂપિયા કરી દેવામાં આવી. આ પછી સિઝન 8 માટે સલમાન ખાનને 5.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. સિઝન 9ના એક એપિસોડ માટે સલમાનને 8 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે 10મી સિઝન માટે સલમાનને 8 કરોડથી વધારે રૂપિયા ઑફર કરવામાં આવી હતી. 


સલમાન ખાન ફિલ્મો બાદ ટીવી સીરિયલ શો પણ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. કપિલ શર્માના શોનો પ્રોડ્યુસર સલમાન ખાન છે. આ ઉપરાંત નચ બલિયે સિઝન 9ને પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ સિઝન જલ્દીથી શરૂ થવાની છે. સલમાન ટીવીમાં બીજા પ્રોજેક્ટ શરૂ કરવા માંગે છે આ જ કારણથી તેણે પોતાની ફી વધારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ