બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / Budget / Big announcement made by the government for women in the budget

Budget 2024 for Women / કેન્સરથી બચાવવા દીકરીઓને અપાશે મફત વેક્સિન: બજેટ 2024માં આયુષ્માન ભારત માટે પણ મોટું એલાન

Vishal Khamar

Last Updated: 12:34 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારનું બજેટ મહિલાઓ પર કેન્દ્રિત છે. નાણામંત્રી નિર્મલા સીતારામણનું બજેટમાં વધુ ફોકસ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓ પર રહ્યું છે. મહિલાઓ માટે આરોગ્ય સંભાળ પર સરકારનું વિશેષ ધ્યાન આપ્યું છે.

  • નાણામંત્રી નિર્મલા સીતારામણે 2024-25 નું બજે રજૂ કર્યું
  • બજેટમાં મહિલાઓ માટે સ્વાસ્થ્ય સંબંધિત યોજના પર વિશેષ ધ્યાન
  • મહિલાઓ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે

 મોદી સરકારનું બજેટ મહિલાઓ પર કેન્દ્રિત છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટમાં વધુ ફોકસ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓ પર રહ્યું છે. મહિલાઓ માટે આરોગ્ય સંભાળ પર સરકારનું વિશેષ ધ્યાન હતું.

આશાવર્કર, આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે

No description available.

વધુ વાંચોઃ 2 કરોડ ઘર બનશે, 300 યુનિટ ફ્રી વીજળીનું લક્ષ્ય, બજેટની મોટી જાહેરાતો

મહિલાઓ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે
સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરને રોકવા માટે, 9-14 વર્ષની વયની છોકરીઓને રસી આપવામાં આવશે. સરકાર આ યોજનાને પ્રોત્સાહન આપશે. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. આશા વર્કરોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ