બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar Range IG has presented some evidence against Yuvraj Singh in the scam case.

તોડકાંડ / એ 11 પુરાવા જેણે કારણે યુવરાજસિંહની ધરપકડ થઈ, વીડિયો, ફોટા, વ્હોટ્સએપ ચેટ સાથે ભાવનગર પોલીસે આવી રીતે કસયો ગાળિયો

Dinesh

Last Updated: 08:51 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તોડકાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીએ યુવરાજસિંહ વિરૂદ્ધ કેટલાક પુરાવા રજુ કર્યા છે, જેમાં સીસીટીવી તેમજ વોટ્સએપ ચેટનો સમાવેશ થાય છે

  • ભાવનગર રેન્જ IGએ યુવરાજસિંહ વિરૂદ્ધ પુરાવા રજુ કર્યા
  • પેમેન્ટ આપવા જતા ટાટા NEXON કારમાં ધનશ્યામભાઇના સીસીટીવી
  • 'પ્રદીપ અને જિગો પૈસાની બેગ આપી રીટર્ન થાય છે'


ભાવનગર કથિત તોડકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. તોડકાંડમાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જે બાદ યુવરાજસિંહને કોર્ટમાં રજુ કરાયો છે તેમજ ભાવનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિવિધ વિગતો આપી હતી તેમજ મીડિયા સમક્ષ કેટલા પુરાવા પણ રજુ કર્યા છે. ચાલો જોઈએ ભાવનગર પોલીસે આપેલા પુરાવાઓ....

પુરાવા નં. 1 
તા.૨૮/૦૩/૨૦૨૩ ક.૧૮/૫૫ વાગ્યે પ્રકાશ કરશનભાઇ ( પી.કે.) માટે યુવરાજસિંહ સાથે વાતચીત કરવા જતા સફેદ કલરની અલ્ટો કારમાં ધનશ્યામભાઇ, પ્રકાશ (પી.કે.), પી.કે.ના કાકાનો દિકરો રામભાઇ તથા પી.કે.ના મામાનો દિકરો ધનશ્યામ

પુરાવા નં. 2
તા.૨૮/૦૩/૨૦૨૩ ક.૧૮/૫૫ વાગ્યે પ્રકાશ કરશનભાઇ ( પી.કે.) માટે યુવરાજસિંહ સાથે વાતચીત કરવા જતાના વિડીયો ફુટેજમાં સફેદ કલરની અલ્ટો કારમાં ધનશ્યામભાઇ, પ્ર્રકાશ (પી.કે.), પી.કે.ના કાકાનો દિકરો રામભાઇ તથા પી.કે.ના મામાનો દિકરો ધનશ્યામ

પુરાવા નં. 3
તા.૨૯/૦૩/૨૦૨૩ ના રોજ પી.કે.નું પેમેન્ટ આપવા જતા ટાટા NEXON કારમાં ધનશ્યામભાઇ

પુરાવા નં. 4
તા.૨૯/૦૩/૨૦૨૩ ના રોજ પી.કે.નું પેમેન્ટ પુજારા મોબાઇલ વાળી ગલીમાં યુવરાજસિંહના માણસને આપીને ભાંગલી ગેટથી ટાટા NEXON કારમાં પરત આવતા ધનશ્યામભાઇ

પુરાવા નં. 5
તા.૨૯/૦૩/૨૦૨૩ ના રોજ પી.કે.નું પેમેન્ટ પુજારા મોબાઇલ વાળી ગલીમાં યુવરાજસિંહના માણસને આપીને ભાંગલી ગેટથી ટાટા NEXON કારમાં પરત આવતા ધનશ્યામભાઇ

પુરાવા નં. 6
તા.૨૯/૦૩/૨૦૨૩ ના રોજ પી.કે.નું પેમેન્ટ આપવા જતા ટાટા NEXON કારમાં  ધનશ્યામભાઇ

પુરાવા નં. 7
તા.૦૩/૦૪/૨૦૨૩ ઘનશ્યામ TATA Nexon કાર લઇને આવે છે. જેમા પ્રદિપ અને જીગો પૈસા ભરેલ બેગ લઇને પેમેન્ટ આપવા જાય છે.

પુરાવા નં. 8
તા.૦૩/૦૪/૨૦૨૩ ઘનશ્યામ TATA Nexon કાર લઇને આવે છે. જેમા પ્રદિપ અને જીગો પૈસા ભરેલ બેગ લઇને પેમેન્ટ આપવા જાય છે.

પુરાવા નં. 9
તા.૦૩/૦૪/૨૦૨૩ ઘનશ્યામ TATA Nexon કાર લઇને આવે છે. જેમા પ્રદિપ અને જીગો પૈસા ભરેલ બેગ લઇને પેમેન્ટ આપવા જાય છે.

પુરાવા નં. 10
તા.૦૩/૦૪/૨૦૨૩ ના ક. ૨૩/૦3 વાગ્યે કાનભા સફેદ બેગ લઇને  Victoria Prime બીલ્ડિંગમાં શીવુભાની ઓફીસ મિતાન્શી તરફ જતા જોવા મળે છે.

પુરાવા નં. 11
તા.૦૪/૦૪/૨૦૨૩ ના ઘનશ્યામ ધાંધલ અલ્ટો કાર નંબર GJ04BE9869 લઈને આવે છે જેને પ્રદીપ અને જિગો પૈસાની બેગ આપી રીટર્ન થાય છે જે બેગ આપવા ઘનશ્યામ ધાંધલ જાય છે.

વોટ્સએપ ચેટ

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ