બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / beware of pink whatsapp apps hack your phone and bank account

Alert / Pink WhatsApp યુઝર્સ સાવધાન! નહીં તો એકઝાટકે બેંક એકાઉન્ટ થઇ જશે સાફ, ક્લિક કરતા જ ફોન થઇ જશે હેક

Bijal Vyas

Last Updated: 01:36 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pink WhatsAppને લઇ જો તમને કોઇ મેસેજ આવે છે તો તમારે સાવધાન થઇ જવાની જરુર છે. હકીકતમાં ફ્રોડ કરનારા લોકોએ નવી ટેકનિક શોધી છે

  • Pink WhatsAppને લઇ મુંબઇ પોલિસે પણ એક એડવાઇઝરી જાહેર કરી છે
  • તમે ફોનમાં Pink WhatsApp નહીં પણ વાયરસ ઇનસ્ટોલ કરી રહ્યાં છો 
  • આ અગાઉ વર્ષ 2021માં પણ આ વિશે જાણકારી બહાર આવી ચૂકી છે 

Tech news: અત્યારના સમયમાં ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી છે. પરંતુ જેવી રીતે તેના લાભ છે તે જ રીતે તેનુ નુકસાન પણ છે. નવી ટેકનોલોજીની સાથે સાથે ક્રાઇમ અને ફ્રોડમાં પણ વધારો થયો છે. લોભાવણી એપ તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. તાજેતરમાં જ એવી જ એક જાણીતી મેસેજિંગ એપ વોટ્સએપના નામમાં પિંક વોટ્સએપ કરીને ફ્રોડ થઇ રહ્યું છે. Pink WhatsAppને લઇ જો તમને કોઇ મેસેજ આવે છે તો તમારે સાવધાન થઇ જવાની જરુર છે. હકીકતમાં ફ્રોડ કરનારા લોકોએ નવી ટેકનિક શોધી છે. 

પોલીસે જાહેર કરી એડવાઇઝરી
મીડિયો રિપોર્ટ અનુસાર, Pink WhatsAppને લઇ મુંબઇ પોલિસે પણ એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે તે પિંક વોટ્સએપથી સાવધાન રહે. કારણ કે આ Pink WhatsApp તમારા ફોનનું એક્સેસ લઇ શકે છે. 

નવા ફીચર્સની લાલચ 
સ્કેમ કરનારા લોકો નવા ફીચર્સની આડમાં મોકલેલ મેસેજમાં Pink WhatsAppના નવા ફીચર્સ આપવાનો દાવો કરે છે, જેનાથી યુઝર્સ લલચાઇ જાય તેવી જ વાતો રજૂ કરે છે. 

ફોનમાં કરી દો વાયરસને ઇનસ્ટોલ 
Pink WhatsAppની લિંક પર ક્લિક કરવાની સાથે જ ફોનમાં અમુક ખતરનાક મૈલવેયર સ્માર્ટફોનમાં જગ્યા બનાવી લેશે. ત્યાર બાદ ખતરનાક મૈલવેયર હૈકર્સ માટે કામ કરવાનું શરુ કરશે. આ યુઝર્સને બેંક એકાઉન્ટ સુધી ખાલી કરી શકે છે. 

2021માં પણ સામે આવી છે જાણકારી 
Pink WhatsAppને લઇ આ પહેલી વખત કોઇ જાણકારી  સામે આવી નથી. આ અગાઉ વર્ષ 2021માં પણ આ એપને લઇ જાણકારી સામે આવી ચુકી છે,અને આને એક સ્કેમ ગણાવવામાં આવ્યુ છે. 

વધી રહ્યા છે સ્કેમના કેસ 
આજકાલ ફોન પર થનારા સ્કેમમાં ઘણા બધા કેસ સામે આવી રહ્યાં છે. સ્કેમના મોટાભાગના કિસ્સામાં લાલચનો સહારો લેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ