બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

logo

લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

VTV / આરોગ્ય / benefits of eating egg reason why you must add eggs in your breakfast

હેલ્ધી ટિપ્સ / વજનમાં ઘટાડો, બુદ્ધિમાં વધારો... સવારના નાસ્તામાં છે ઇંડા ખાવાની આદત? તો જાણી લો તેના છે અનેક ફાયદા

Arohi

Last Updated: 10:42 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Eating Egg: સવારના નાસ્તામાં ઈંડા ખાવાથી શરીર પર એક નહીં પરંતુ ઘણા ફાયદા જોવા મળે છે. આવો જાણીએ.

  • સવારના નાસ્તામાં ખાઓ ઈંડા 
  • શરીરને મળશે જોરદાર ફાયદા
  • જાણો તેના અનેક ફાયદા વિશે

આમલેટ, ફ્રાઈડ એગ, ઈંડાના ભજીયા અને બાફેલા ઈંડા લોકો નાસ્તામાં ખાતા હોય છે. આમ જોઈએ કો ઈંડાથી ઘણા પ્રકારની વાનગીઓ બને છે. પરંતુ ઘણા લોકોનું માનવું છે કે ઈંડા બ્રેકફાસ્ટમાં ન ખાવા જોઈએ અથવા તો ઈંડા સવારના સમયે ન ખાવા જોઈએ અને તે કોલેસ્ટ્રોલનું કારણ બને છે. 

પરંતુ ઘણા ન્યૂટ્રીશનિસ્ટનું માનવું છે કે ઈંડા વિટામિન ડીનો સારો સ્ત્રોત છે તેનાથી શરીરને કોલિન, પ્રોટીન અને ઘણા એન્ટી ઓક્સીડેન્ટ્સ પણ મળે છે. અહીં જાણો એવા જ અમુક કારણો વિશે જે ઈંડાને સવારે નાસ્તામાં ન ખાવાને પરફેક્ટ ચોઈસ જણાવે છે. 

નાસ્તા માટે ઈંડા ફાયદાકારક 
ઈંડા પ્રોટીનથી ભરપૂર સ્ત્રોત હોય છે. પ્રોટીનથી ભરપૂર નાસ્તો સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે સાથે જ તે વજન પણ ઘટાડે છે. પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી વારંવાર ભૂખ નથી લાગતી અને એક્સેસ ફૂડ ઈંટેક ઓછુ થઈ જાય છે. તેના કારણે સવારના સમયે ઈંડા ખાવા સારા રહે છે. 

હાડકા માટે સારા છે ઈંડા 
હાડકા કરવા માટે તેમાં વિટામિટ ડી અને ફોસ્ફોરસનું સારૂ પ્રમાણ હોય છે જેનાથી હાડકાની સાથે સાથે દાંતોને પણ સ્વસ્થ્ય રાખવા માટે ઈંડા ખાવામાં આવે છે. જો લોકો તાપમાં વધારે નથી રહેતા અને જેમના શરીરમાં વિટામિન ડીની કમી હોય છે તેમને ખાસ ઈંડા ખાવા જોઈએ. 

બની રહેશે ઉર્જા 
સવારે નાસ્તામાં ઈંડા ખાવા પર શરીરમાં દિવસભર ઉર્જા બની રહે છે. ઈંડા બ્લડ શુગર લેવલને પણ મેઈન્ટેઈન કરે છે અને એનર્જી લેવલ્સને પણ સામાન્ય બનાવે છે. ઈંડા ખાવા પર શરીરને થિયામિન, રિબોફ્લેવિન, ફોલેટ, વિટામિન બી6 અને વિટામિન બી12 પણ મળે છે. 

મગજ બને છે તેજ 
બ્રેન પાવર વધારવા માટે ઈંડા ખાઈ શકાય છે. ઈંડા કોલિન, બી વિટામિન્સ, મોનો અને પોલી-સેચુરેટેડ ફેડ્સનો સારો સ્ત્રોત છે જે બ્રેન ફંક્શન અને નર્વસ સિસ્ટમને સપોર્ટ કરે છે. તેના કારણે યાદશક્તિ વધારવા માટે ઈંડા ખાઈ શકાય છે. સામાન્ય રીતે બાળકોનું મગજ તેજ થાય તેના માટે તેમને નાસ્તામાં ઈંડા ખવડાવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ