બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / Bank Holiday in july 2023 no banking work will be done in these days

તમારા કામનું / ફટાફટ જોઇ લેજો: આવી ગયું જુલાઇનું Bank Holiday લિસ્ટ, પૂરા 15 દિવસ બેંકો રહેશે બંધ

Arohi

Last Updated: 11:31 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Holiday In July 2023: ભારતીય રિઝર્વ બેંકના અનુસાર, જુલાઈ મહિનામાં 15 દિવસ બેંક બંધ રહેશે. તેમાં વિવિધ રાજ્યોમાં થતા આયોજનો અને પર્વોની સાથે જ રવિવાર, બીજા અને ચોથા શનિવારે રજા પણ શામેલ છે.

  • જુલાઈમાં 15 દિવસ બંધ રહેશે બેંકો 
  • વિવિધ રાજ્યોમાં આ દિવસોએ રજા 
  • રવિવાર અને શનિવારની રજા પણ શામેલ 

જૂનનો મહિનો ખતમ થવામાં ફક્ત ત્રણ દિવસ બાકી છે અને નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ જુલાઈ 2023 માટે ભારતીય રિઝર્વ બેંકે બેંક હોલિડે લિસ્ટ જાહેર કરી દીધુ છે. તેના અનુસાર, જુલાઈ મહિનામાં લગભગ અડધી બેંકોમાં કામ-કાજ બંધ રહેશે એટલે કે 15 દિવસ બેંક બંધ રહેશે. 

ઘરથી નિકળતા પહેલા ચેક કરો લિસ્ટ 
જો તમને આવતા મહિને જુલાઈ 2023માં બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ છે તો તેને હાલ જ પુરૂ કરી દો. હકીકતે આવતા મહિને 15 દિવસ બેંક બંધ રહેશે. જોકે આ બેંક હોલિડે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. મહત્વનું છે કે બેંકોની રજા વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવતા તહેવારો અને હોવા જઈ રહેલા આયોજનો પર નિર્ભર કરે છે. 

એવામાં ખૂબ જ જરૂરી છે કે બેંકિંગ કાર્યો માટે ઘરથી બ્રાન્ચ જવા માટે નિકળો તો પહેલા આરબીઆઈની બેંક હોલિડે લિસ્ટ પર એક નજર જરૂર કરો. ક્યાંક એવું ન થાય કે તમે બ્રાન્ચ પર પહોંચો અને ત્યાં તાળુ જોવા મળે. 

જુલાઈમાં આ દિવસે બેંકો રહેશે બંધ 

  • 2 જુલાઈ- રવિવાર, સાપ્તાહિક રજા
  • 5 જુલાઈ- બુધવાર, ગુરૂ હરગોવિંદ જી જયંતી, જમ્મુ અને શ્રીનગર 
  • 6 જુલાઈ- ગુરૂવાર, એમએચઆઈપી દિવસ, મિઝોરમ 
  • 8 જુલાઈ- બીજો શનિવાર, સાપ્તાહિક રજા બધી બેંકોમાં રજા 
  • 9 જુલાઈ- રવિવાર, સાપ્તાહિક રજા બધી બેંકોમાં રજા 
  • 11 જુલાઈ- મંગળવાર, કેર પૂજા, ત્રિપુરા 
  • 13 જુલાઈ- ગુરૂવાર, ભાનુ જયંતી સિક્કિમમાં રજા 
  • 16 જુલાઈ- રવિવાર, સપ્તાહિક રજા દરેક જગ્યા પર રજા 
  • 17 જુલાઈ- સોમવાર, યુ તિરોટ સિંગ ડે, મેઘાલય 
  • 21 જુલાઈ- શુક્રવાર, દ્રુક્પા ત્શે-જી, સિક્કિમ 
  • 22 જુલાઈ- શનિવાર, સાપ્તાહિક રજા, બધી બેંકોમાં રજા 
  • 23 જુલાઈ- રવિવાર, સાપ્તાહિક રજા, બધી બેંકોમાં રજા 
  • 28 જુલાઈ- શુક્રવાર, આશુરા જમ્મુ અને શ્રીનગરમાં રજા 
  • 29 જુલાઈ- શનિવાર, મુહર્રમની ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બંગાળ, નવી દિલ્હી, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ. 
  • 30 જુલાઈ- રવિવાર, સાપ્તાહિક રજા બધી બેંકોમાં 

RBIની વેબસાઈટ પર ચેક કરો હોલિડે લિસ્ટ 
ભારતીય રિઝર્વ બેંક વિવિધ રાજ્યો અને આયોજનોના આધાર પર પોતાની બેન્ક હોલિડે લિસ્ટ તૈયાર કરે છે અને તેને પોતાની વેબસાઈટ પર અપડેટ કરે છે. તમે પોતાના મોબાઈલ પર આ લિંક (https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પર ક્લિક કરીને પણ મહિના સુધી બેંક હોલિડે વિશે જાણી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ