બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / bali introduces 10 dollar tourism tax now tourist tax have to pay

બિઝનેસ / હવે Bali ફરવું મોંઘુ પડશે! ટૂરિઝમ ટેક્સના નામે ખિસ્સા ખાલી થશે, જુઓ કઇ રીતે

Arohi

Last Updated: 03:51 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bali Tourism Tax: ઈન્ડોનેશિયાના સુંદર આઈલેન્ડ બાલીને બજેટ ડેસ્ટિનેશનની રીતે ઓળખાય છે. પરંતુ હવે બાલી આવતા ટૂરિસ્ટ માટે એક દિલ તોડનાર ખબર સામે આવી છે. કારણ કે હવે બાલી ફરવા જતા પર્યટકોને ટૂરિસ્ટ ટેક્સ આપવો પડી શકે છે. આવો જાણીએ બાલી ટૂરિસ્ટ પાસે કેટલો ટેક્સ વસુલશે.

  • બાલી ફરવા જવું પડશે મોંઘુ 
  • ટૂરિઝમ ટેક્સના નામ પર ખાલી થઈ જશે ખિસ્સુ
  • જાણો બાલી ટૂરિસ્ટ કેટલો લેશે ટેક્સ 

ઈન્ડોનેશિયાના આયલેન્ડની સુંદરતા દુનિયાભરમાં ફેમસ છે. જેના કારણે દર વર્ષે લાખો લોકો બાલી ફરવા જાય છે. પરંતુ હવે બાલી જતા ટૂરિસ્ટ માટે એક બેડ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કારણ કે હવે બાલી ફરવા જતા પ્રવાસીઓને ટૂરિસ્ટ ટેક્સ આપવો પડી શકે છે. બાલી બેસ્ટ બજેટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ત્યાં જ બાલીની ઈકોનોમીનો મોટો હિસ્સો ટૂરિઝમથી આવે છે. એવામાં જો બાલી ટૂરિસ્ટ ટેક્સ વસુલ શરૂ કરી દેશે તો પર્યટકોના ખિસ્સા ખાલી થઈ શકે છે. 

આ કારણે વધશે ટેક્સ 
2024થી ઈન્ડોનેશિયાનુ રિઝોર્ટ ડેસ્ટિનેશન વાળી પોતાની સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને પૈસા ભેગા કરવા માટે અહીં આવનાર પ્રવાસીઓ પર 10 ડોલરનો ટેક્સ લગાવવામાં આવશે. ગવર્નર આઈ વેયાન કોસ્ટરે જણાવ્યા અનુસાર આવનાર બાલી જતા વિદેશી પ્રવાસીઓને ચાર્જ એકજ વખતમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવો પડશે. આ ટેક્સ વિદેશી પ્રવાસીઓ પર જ લગાવવામાં આવશે. ઘરેલુ ઈન્ડોનેશિયા પર્યટકોને તેમાં છૂટ આપવામાં આવશે. 

20 લાખ લોકોએ લીધી બાલીની મુલાકાત 
ગયા વર્ષના આંકડા અનુસાર બાલીના લગભગ બે મિલિયનથી વધારે પ્રવાસીઓએ વિઝિટ કર્યું જે કોવિડ-19 મહામારીથી પ્રભાવથી મજબૂત રિકવરીનો સંકેત આપે છે. નિયમ તોડનાર પર બાલીની ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. નવો ટેક્સ તેમના દેશમાં મેહમાનોને આવવાથી નહીં રોકે. 

વધુ વાંચો: થાઈલેન્ડ જનારા માટે ખાસ, સેક્સી શો પિંગ પોંગ ટાળજો આ પાંચ કામ કરશો તો હનીમૂન ટકાટક

ટેક્સ દ્વારા એકત્રીત કરવામાં આવેલા ધનનો ઉપયોગ પર્યાવરણને વધારે સારૂ બનાવવા, દ્વીપની સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને બુનિયાદી ઢાંચાને યોગ્ય બનાવવામાં કરવામાં આવશે. જેનાથી બાલી આવનાર લોકો માટે વધારે આરામદાયક અને સુરક્ષિત યાત્રાનો અનુભવ સુનિશ્ચિક કરી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ