બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Ayodhya Ram Mandir Pran Pratishtha Mukhya Yajman will be dr anil mishra

અયોધ્યા / PM મોદી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન નથી, તો કોણ છે એ ભાગ્યશાળી, થયો ખુલાસો

Vaidehi

Last Updated: 06:50 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનાં મુખ્ય યજમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં હોય. શ્રીરામ મંદિર ટ્રસ્ટનાં સદસ્ય ડો. અનિલ મિશ્રા મુખ્ય યજમાન રહેશે.

  • અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનાં મુખ્ય યજમાન PM મોદી નથી
  • શ્રીરામ મંદિર ટ્રસ્ટનાં સદસ્ય ડો. અનિલ મિશ્રા મુખ્ય યજમાન રહેશે
  • આજથી 7 દિવસ સુધી તેઓ યજમાનની ભૂમિકા ભજવશે

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં મુખ્ય યજમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં પણ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં સદસ્ય ડો. અનિલ મિશ્રા રહેશે. યજમાનનાં રૂપમાં તેઓ મંગળવારે પ્રાયશ્ચિત પૂજનમાં જોડાયા હતાં. હવે તેઓ 7 દિવસ સુધી યજમાનની જ ભૂમિકામાં રહેશે.

આ તમામ લોકો ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે
પ્રાણ પ્રતિષ્ઠા કરાવનારા કર્મકાંડી બ્રાહ્મણો અને મુહૂર્તકારોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, શ્રીરામ મંદિર ટ્રસ્ટનાં અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને ડો. અનિલ મિશ્રા પોતાની પત્નીની સાથે મુખ્ય આયોજન સમય 22 જાન્યુઆરીનાં રોજ ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે. 

આ છે કાર્યક્રમની રૂપરેખા
પ્રધાનમંત્રી મોદી ગર્ભગૃહમાં પોતાના હાથેથી કુશા અને શ્લાકા ખેચશે. તે બાદ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠિત થશે. આ સાથે તેઓ ભોગ અર્પિત કરશે અને આરતી પણ કરશે.

વધુ વાંચો: તમે પણ કરો રામ લલ્લાના પ્રથમ દર્શન, પાલખીમાં મંદિર ભ્રમણે નીકળ્યાં ! જાણો કેમ કરાઈ વિગ્રહવિધી

મંગળવારે પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યાનાં વિવેક સૃષ્ટિ આશ્રમમાં અનુષ્ઠાન શરૂ થઈ ગયાં છે. કાશીનાં પંડિતોએ સરયૂમાં સ્નાન કર્યા બાદ અનુષ્ઠાનનો શુભારંભ કર્યો છે. કાર્યક્રમનાં મુખ્ય યજમાન ડો. અનિલ મિશ્રા અને પ્રતિમા બનાવનારા અરુણ યોગીરાજ પણ ત્યાં હાજર હતાં. આજે પ્રાયશ્ચિત અને કર્મ કૂટી પૂજન કરવામાં આવ્યું. આ પ્રકારે અનુષ્ઠાન 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ