બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / astro tips for puja ghar never keep matchbox in home temple puja rules for worship

તમારા કામનું / ઘરના મંદિરમાં દીવા-બત્તી માટે માચીસ રાખી હોય તો કાઢી નાંખજો, નથી મળતું શુભ ફળ, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 01:05 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાનની પૂજા અર્ચના કરવા માટે મંદિરમાં ધૂપ દીવા કરવામાં આવે છે. જે માટે માચીસનો ઉપયોગ કરવામાં આવે છે. ધૂપ દીવા કરવા માટે માચીસને પૂજા ઘરમાં રાખવામાં આવે છે.

  • ભગવાનની પૂજા માટે મંદિરમાં ધૂપ દીવા કરવામાં આવે છે
  • જે માટે માચીસનો ઉપયોગ કરવામાં આવે છે
  • પૂજા ઘરમાં માચીસ રાખવી તે અયોગ્ય માનવામાં આવે છે

ભગવાનની પૂજા અર્ચના કરવા માટે મંદિરમાં ધૂપ દીવા કરવામાં આવે છે. જે માટે માચીસનો ઉપયોગ કરવામાં આવે છે. ધૂપ દીવા કરવા માટે માચીસને પૂજા ઘરમાં રાખવામાં આવે છે. આ પ્રકારે કરવું બિલકુલ પણ અયોગ્ય છે. પ્રાચીન સમયમાં મંત્રોની શક્તિથી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. પૂજા અગ્નિ માટે માચીસનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર પૂજા ઘરમાં માચીસ રાખવી તે અયોગ્ય માનવામાં આવે છે. પૂજા ઘરમાં માચીસ રાખવાના નિયમ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ઘરના મંદિરમાં ભૂલથી પણ માચીસ ના રાખવી
માચીસને નકારાત્મક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણોસર પૂજા ઘરમાં માચીસ ના રાખવી જોઈએ. ઘરમાં પૂજા ઘરને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. પવિત્ર સ્થાન પર જ્વલનસીલ સામગ્રી રાખવી તે અશુભ માનવામાં આવે છે, જેના કારણે નકારાત્મક શક્તિ આકર્ષિત થાય છે. 

પૂજા ઘરમાં માચીસ રાખવાથી શું પરિણામ મળે છે
પૂજા ઘરમાં માચીસ અને લાઈટર જેવી વસ્તુઓ રાખવાતી નેગેટીવ એનર્જી વધે છે. પૂજા ઘરમાં માચીસ રાખવાતી પૂજાનું ફળ મળતું નથી. પૂજાનું શુભ ફળ મેળવવા માટે માચીસ મંદિરમાં ના રાખવી જોઈએ, જેના કારણે દાંપત્ય જીવન પર અસર થાય છે. 

પૂજા ઘરમાં આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • ભગવાનને પૂજામાં ફૂલ અર્પણ કરવા માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભગવાનને કરમાયેલા ફૂલ અર્પણ ના કરવા જોઈએ, આ પ્રકારે કરવાથી ઘરની પ્રગતિ અટકી જાય છે. 
  • પૂજા ઘરમાં ખંડિત મૂર્તિ ના રાખવી જોઈએ. ભગવાનના રૌદ્ર રૂપની તસવીર પણ ના રાખવી જોઈએ, જેના કારણે ઘરમાં કલેશ વધે છે. 
  • કોઈપણ એક ભગવાનની બે મૂર્તિ ના હોવી જોઈએ, જેને અયોગ્ય માનવામાં આવે છે. મંદિરમાં પૂર્વજોની તસવીર પણ ના લગાવવી જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ