બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ASI completed third day of survey at Gnanavapi Masjid

મોટા સમાચાર / જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળ્યું આવું આવું, ASIએ ત્રીજા દિવસનો સર્વે પૂરો કર્યો

Kishor

Last Updated: 08:44 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી કેમ્પસમાં ત્રીજા દિવસનો સર્વે પૂર્ણ થયો છે. જેમાં કબર તેમજ ભોંયરાઓ સહિત સમગ્ર કેમ્પસમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.

  • ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલો
  • જ્ઞાનવાપી કેમ્પસમાં ત્રીજા દિવસનો સર્વે પૂર્ણ
  • કબર તેમજ ભોંયરાઓ સહિતનો ડેટા એકત્ર કરાયો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સર્વે ચાલી રહ્યો હતો.ટીમ તપાસ કરી રહી છે કે 17મી સદીનું માળખું પહેલાથી અસ્તિત્વમાં રહેલા મંદિર પર બનાવવામાં આવ્યું હતું કે નહીં? સર્વેનો આજે ત્રીજો દિવસ છે. આજે સબંધિત અધિકારીઓ દ્વારા સર્વે કરી અને મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરાયા છે. જ્ઞાનવાપી કેમ્પસમાં ત્રીજા દિવસનો સર્વે પૂર્ણ થયો છે અને કબર તેમજ ભોંયરાઓ સહિત સમગ્ર કેમ્પસમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.

61 સભ્યોની ટીમે મસ્જિદના સેન્ટ્રલ હોલનું નિરીક્ષણ કર્યું

ASIની ટીમ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં રડાર અને અન્ય મશીનો થકી સર્વે કરાઈ રહ્યો છે. ગઈકાલે 61 સભ્યોની ટીમે મસ્જિદના સેન્ટ્રલ હોલનું નિરીક્ષણ કર્યું હતું. કબરો સંબંધિત ડેટા પણ એકત્ર કરાયો છે. સર્વે બાદ હિંદુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, ASI સર્વે કોર્ટના આદેશના પાલનમાં સાથે વિગતવાર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ત્રણ કબરો અને તહખાનો સહિત સમગ્ર સંકુલમાંથી ડેટા લેવામાં આવી રહ્યો છે. મેપિંગ, માપણી અને ફોટોગ્રાફી થઈ રહી છે. વૈજ્ઞાનિક અભ્યાસ આવતીકાલે પણ ચાલુ રહેશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ