બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / arvind kejriwal talks to victim anjalis mother announces rs 10 lakh compensation

ટ્વિટ / દિલ્હીની પીડિત 'દીકરી'ના પરિવારની મદદે કેજરીવાલ, 10 લાખ રુપિયા રુપિયાની સહાયનું એલાન

Vaidehi

Last Updated: 06:12 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલએ પીડિતાની માતા સાથે ફોન પર વાત કરી. કેજરીવાલે કહ્યું કે મૃતક મહિલાનાં પરિવારને 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. અમે સુનિશ્ચિત કરશું કે મહિલાને ન્યાય મળે.

  • CM કેજરીવાલએ પીડિતાની માતા સાથે કરી વાત
  • પીડિતાનાં પરિવારને 10 લાખ રૂપિયા વળતર મળશે
  • દિકરીને ન્યાય અપાવશું- કેજરીવાલ

કેજરીવાલે ટ્વિટ કરીને માતા સાથે થયેલ વાર્તાલાપ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે તે પીડિતાનાં પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપશે અને સુનિશ્ચિત કરશે કે મહિલાને ન્યાય મળે. આજે જ પીડિતા અંજલીનાં શવનું પોસ્ટમોર્ટમ મૌલાના આઝાદ મેડિકલ કૉલેજમાં એક બોર્ડે કર્યું હતું. જેમાં સામે આવ્યું છે કે આ મહિલાનો સેક્સ્યુઅલ એસોલ્ટ થયો નથી. આ રિપોર્ટ જાહેર થયાં બાદ દિલ્હી સીએમ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું હતું.

પીડિતાની માતાને 10 લાખનું વળતર
દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે પીડિતાની માતા સાથે ફોન પર વાત કરી. કેજરીવાલે કહ્યું કે મૃતક મહિલાનાં પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમણે ટ્ટિટમાં લખ્યું કે "પીડિતાની માતા સાથે વાત થઇ. દિકરીને ન્યાય અપાવશું. મોટામાં મોટા વકીલને રાખીશું. પીડિતાની માતા બીમાર રહે છે. તેમનો સંપૂર્ણ ઈલાજ કરાવશું. પીડિતાનાં પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સરકાર પીડિતાનાં પરિવારની સાથે જ છે. ભવિષ્યમાં કોઈ જરૂરત હોય તો અમે પૂરી કરશું."

તપાસમાં મદદ કરી છે દોસ્ત- પોલીસ
પોલીસે જણાવ્યું કે મૃતકાની મિત્ર આ કેસની તપાસમાં મદદ કરી રહી છે. તેણે પોલીસને જણાવ્યું કે તે રાતે શું-શું થયું હતું. મૃતકા અને તેની મિત્ર અકસ્માત પહેલા સાથે જ હોટલમાં હતાં. બાદમાં જ્યારે એક્સીન્ડ થયો ત્યારે મિત્ર ડરી ગઇ અને કોઇને કંઈ કહ્યું નહીં. તેણે જણાવ્યું કે આ ઘટનામાં ભૂલ કાર સવારોની હતી, જ્યારે આરોપીઓએ પોલીસને કહ્યું છે કે તે સ્કૂટી રોડ પર લહેરાવી રહી હતી જેના કારણે ટક્કર થઇ હતી.

રિપોર્ટમાં થયો ખુલાસો
સ્પેશિયલ CP સાગરપ્રિત હુડ્ડાએ આ રિપોર્ટ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે  "અકસ્માતથી અંજલીનાં માથા, કરોડરજ્જૂનાં હાડકાં, ડાબી જાંધનાં હાડકામાં લાગ્યું હતુ. પોલીસ અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સેક્સ્યુઅલ અસોલ્ટનાં કોઇપણ સંકેતો મળ્યાં નથી."  તેથી એ વાત સ્પષ્ટ છે કે આરોપીઓ પર રેપ કેસની કલમો લાગી શકશે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ